આ કેવું ભાઈ / અહીં સૂરજ આથમતાં જ મા-બાપ પોતાની છોકરીઓને નગ્ન કરીને ખેતરમાં મોકલે છે, કારણ જાણીને તમારા રૂવાડાં ઉભા થઇ જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હાલના સમયમાં વાતાવરણ ઘણી અસામાજિક તત્વોના લીધે છોકરીઓ અને મહિલાઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. મોટાભાગે જોવા મળે છે તેના માટે છોકરીઓ અને તેમના કપડાંને દોષી ગણવામાં આવે છે જે ગંદી વિચારસણી દર્શાવે છે. પરંતુ આજે અમે તમને દેશની એક એવી અનોખી જગ્યા વિશે જણાવી રહ્યા છીએ જ્યાં અંધવિશ્વાસના લીધે પરિવારજનો જ છોકરીઓને નગ્ન થવા પર મજબૂર કરે છે. આવો જાણી આ આશ્વર્યજન અંધવિશ્વાસ વિશે.

બિહાર રાજ્યમાં એક એવી જગ્યા છે જ્યાં ખુદ ઘરવાળા છોકરીઓના કપડાં ઉતારીને ઘરની બહાર મોકલવામાં આવે છે. જેથી દેવતાઓ શરમમાં મુકાય અને વરસાદ થાય. તેનાથી પાક સારો થઇ શકે. આ જગ્યાએ દરેક ઘરમાંથી છોકરીઓને સૂર્ય ડૂબ્યા બાદ પોતાના કપડાં ઉતારીને ઘરમાંથી બહાર નિકાળી દેવામાં આવે છે.

ઓછો વરસાદ થતાં અહીંના લોકો આ પ્રક્રિયા અપનાવે છે અને પોતાના પુત્રીઓને આમ કરવા માટે મજબૂર કરે છે. અહીંના લોકોમાં અંધવિશ્વાસ છે કે જો છોકરીઓ પોતાના ઘરમાંથી કપડા વિના પોત પોતાના ખેતરોમાં જાય તો તેનાથી વરસાદના દેવતા શરમ અનુભવે છે. અહીંના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી સારી વરસાદ નહી થાય, ત્યાં સુધી લોકો આમ કરતા રહેશે.

આજે અમે તમને દેશની એક એવી અનોખી જગ્યા વિશે જણાવી રહ્યા છીએ જ્યાં અંધવિશ્વાસના લીધે પરિવારજનો જ છોકરીઓને નગ્ન થવા પર મજબૂર કરે છે. આવો જાણી આ આશ્વર્યજન અંધવિશ્વાસ વિશે. બિહાર રાજ્યમાં એક એવી જગ્યા છે જ્યાં ખુદ ઘરવાળા છોકરીઓના કપડાં ઉતારીને ઘરની બહાર મોકલવામાં આવે છે. જેથી દેવતાઓ શરમમાં મુકાય અને વરસાદ થાય. તેનાથી પાક સારો થઇ શકે.

આ જગ્યાએ દરેક ઘરમાંથી છોકરીઓને સૂર્ય ડૂબ્યા બાદ પોતાના કપડાં ઉતારીને ઘરમાંથી બહાર નિકાળી દેવામાં આવે છે. ઓછો વરસાદ થતાં અહીંના લોકો આ પ્રક્રિયા અપનાવે છે અને પોતાના પુત્રીઓને આમ કરવા માટે મજબૂર કરે છે. અહીંના લોકોમાં અંધવિશ્વાસ છે કે જો છોકરીઓ પોતાના ઘરમાંથી કપડા વિના પોત પોતાના ખેતરોમાં જાય તો તેનાથી વરસાદના દેવતા શરમ અનુભવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.