અરે બાપરે / અંબાલાલ પટેલેની નવી સિસ્ટમ સક્રિય થતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં એવી આગાહી આપી કે જાણીને તમારી પણ આંખો પોહળી થઇ જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું હતું કે, 5 થી 7 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ભારે થી અતિભારે અતિ ભારે વરસાદ થઈ શકે છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિ ભારે મેઘ મહેરને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

આગામી 3 થી 4દિવસમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ધોધમાર અને ગાજવીજ સાથે અતિ ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે.

ગુજરાતમાં હાલ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ હાલ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં 5 થી 7 ઓગસ્ટ વચ્ચે અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવ્યા છે.

ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહીના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ થી ચાર દિવસમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયા સારો એવો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર આગામી 4 થી 5 દિવસ ભારતીય ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો એવો વરસાદ રહે છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે. પરંતુ ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયા સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદને લઈને આગાહી કરાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.