અરે બાપરે / સોસાયટીમાં ઘર આંગણે રમતા ચાર વર્ષના બાળકને કારે કચડી નાખ્યો : જુઓ CCTV વિડીયો

ગુજરાત

ગાંધીનગર(Gandhinagar)ના સરગાસણ(Sargasana) વિસ્તારમાં માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારની એક સોસાયટીમાં 4 વર્ષનું બાળક ગેટ પાસે રમી રહ્યું હતું ત્યારે અચાનક જ એક કાર સોસાયટીમાં પ્રવેશે છે અને બાળકને કચડી નાખે છે. આ અકસ્માત દરમિયાન 4 વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. આ બાળક પોતાની માતા સાથે મામાના ઘરે આવ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હતી.

4 વર્ષીય બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. માતા-પિતાની નાની બેદરકારીને કારણે એક માસુમને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. સમગ્ર ઘટના ગાંધીનગરની બહારના વિસ્તાર સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની છે. આ સમગ્ર ઘટનાનાં દ્રશ્યો સીસીટીવી(CCTV) કેમેરામાં કેદ થઇ ગયા છે.

સામે આવેલા સીસીટીવી વિડીયોમા જોઈ શકાય છે કે, બાળક ગેટ પર રમી રહ્યું હતું ત્યારે જ કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી. કારના ડ્રાઈવરે વળાંક દરમિયાન બાળકને જોયું ન હતું અને તેના પર કાર ચડાવી દીધી હતી. જેને લીધે બાળકનું કાર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સ્વસ્તિક 42 સોસાયટીમાં મામાના લગ્નમાં બાળક પોતાની માતા સાથે આવ્યું હતું. મામાના ઘરે બની ગોઝારી ઘટના બનતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ જવા પામ્યો હતો. આ ઘટના પરથી માતા-પિતાને શીખ લેવાની જરૂર છે કે, આપણે નાના બાળકો પ્રત્યે જરા પર બેદરકારી ન દાખવીએ અને ખાસ ધ્યાન રાખીએ.

આ બાળક પોતાની માતા સાથે મામાના ઘરે આવ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હતી. 4 વર્ષીય બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. માતા-પિતાની નાની બેદરકારીને કારણે એક માસુમને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. સમગ્ર ઘટના ગાંધીનગરની બહારના વિસ્તાર સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની છે.

સમગ્ર ઘટના ગાંધીનગરની બહારના વિસ્તાર સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની છે. આ સમગ્ર ઘટનાનાં દ્રશ્યો સીસીટીવી(CCTV) કેમેરામાં કેદ થઇ ગયા છે. સામે આવેલા સીસીટીવી વિડીયોમા જોઈ શકાય છે કે, બાળક ગેટ પર રમી રહ્યું હતું ત્યારે જ કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી. કારના ડ્રાઈવરે વળાંક દરમિયાન બાળકને જોયું ન હતું અને તેના પર કાર ચડાવી દીધી હતી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.instagram.com/tv/CXI6aP8I50f/?utm_source=ig_web_copy_link )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.