આ બેન પણ ખરા છે હો / ‘પીએમ મોદી મારા પતિ છે’ મહિલાએ કહ્યું મારું દિલ છે મોદીજી, વિશ્વાસ ન હોય તો જોઈ લો વિડીયો : VIDEO

અજબ ગજબ

જ્યારથી સોશિયલ મીડિયાનો સમય આવ્યો છે ત્યારથી દુનિયાના એક ખૂણેથી બનેલી ઘટના ને દુનિયાના બીજા ખૂણા સુધી પહોંચતા ગણતરીની મિનિટો પણ નથી થતી, ભારતદેશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખુબ પ્રગતિ કરી છે.

સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા હોય છે. આજકાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ઉઝર્સ આજકાલ ઈન્ટનેટ પર વિભિન્ન પ્રકારની કોમેન્ટ્સ મારી રહ્યા છે. વાયરલ વિડીયોમાં એક મહિલા જણાવી રહી છે કે, ‘મોદીજી તેમના પતિ છે અને તેઓ મોદીજીને દિલ બેઠા છે અને ખૂબ પ્રેમ કરે છે.’

જણાવી દઈએ કે, તમને કે હાલ થોડા જ દિવસો પહેલા ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થઈ છે, અને પરિણામ પણ આવી ચૂક્યું છે. અને જ્યારે ઉત્તરપ્રદેશની ધરતી પર યોગી આદિત્યનાથ બીજી વખત મુખ્ય મંત્રી બની ચૂકયાં છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ખુશીનો માહોલ છે.

હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો ઉત્તરપ્રદેશનો હોવાનું અને ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં પોતાનું ચૂંટણી પ્રચાર કરી રહી હતી, અને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી રહી હતી ત્યારે આ વીડિયો વાયરલ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં જોવા પ્રમાણે એક મહિલા મોરચો,મહિલા સંગઠન એક પ્રસંગે ભેગુ થયું હોય છે, ત્યારે એક મીડિયાકર્મચારી ત્યાની મહિલાઓ નું ઇન્ટરવ્યૂ લેવા માટે પહોંચી જાય છે. અને વાતચીત શરૂ કરી દે છે, ત્યારબાદ રિપોર્ટર યોગીજી વિશે સવાલ કરે છે ત્યારે મહિલા તેને શરૂઆતથી જ અટકાવી ને કેહવા લાગે છે. કે, મોદીજી મારા પતિ છે, મોદીજી મારા ભાઇ છે, મોદીજી મારા પિતા છે, અમારા માટે મોદીજી સર્વત્ર છે, સર્વેસર્વા છે. તેમણે જે કહ્યું છે તે, દેશ માટે કોઈ નહીં કરી શકે. મહિલા સુરક્ષા માટે તેમણે જે પગલા ઉઠાવ્યા છે, તે કોઈને ઉઠાવી શકે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.