અરીસાને હથોડાથી તોડયો તો પોલીસને અંદરથી મળ્યું ગુપ્ત ભોંયરું, અંદરના દ્રશ્યો જોઈને તમે પણ ધ્રુજી ઉઠશો

ઇન્ડિયા

આજકાલ મહિલાઓ અને સગીર વયની છોકરીઓની સાથે બળજબરી અને દુષ્કર્મની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા લાગ્યા છે. ઘણી વખત પોતાને ત્યાં લોકો બાર ગર્લ્સને ડાન્સ કરવા માટે બોલાવે છે. ઓછા કપડા પહેરીને આ બાર ગર્લ્સને અશ્લીલ ડાન્સ કરતી જોઈને ઘણા બધા પુરુષો તેમની પાસે ખેંચાઈ આવે છે.

ઘણી બધી જગ્યા ઉપર આ નૃત્યની આડ માં કુટણ ખાણું પણ ચાલે છે. જ્યારે કોરોના નો સમયગાળો હતો ત્યારે 19 ની માર્ગદર્શિકા નું પણ ઉલ્લેખન કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પોલીસ અવારનવાર આ પ્રકારના બાર ઉપર દરોડા પાડતી રહે છે.

જે ઘટના વિશે આજે વાત કરવા જઈ રહ્યા છીએ તે મુંબઈની છે. મુંબઈ શહેર બાર ગર્લ્સ માટે ખૂબ જ પ્રખ્યાત છે. શનિવારના દિવસે રાત્રિના સમયે 11 ડિસેમ્બરના રોજ મુંબઈ પોલીસે અંધેરી ની અંદર આવેલા એક બાર ઉપર દરોડા પાડ્યા હતા.

શરૂઆતમાં તો પોલીસને બારની અંદર પ્રકારની છોકરી મળી આવી નહોતી. પોલીસે બાર માં એક કલાક સુધી શોધ કરી હતી. તે બારમાં કામ કરતા તમામ સ્ટાફ પણ કહી રહ્યો હતો કે અહીંયા કોઈ પણ પ્રકારની છોકરી નથી. પોલીસની નજરમાં એક સિક્રેટ રૂમ ઉપર પડી. જ્યારે તેનો દરવાજો ખોલવામાં આવ્યો હતો ત્યારે એક પછી એક જેટલી 17 જેટલી છોકરીઓ બહાર નીકળી આવી હતી.

હકીકતમાં પોલીસની સમાજસેવા શાખા ના અધિકારીને એક એનજીઓ તરફથી આ પ્રકારની ફરિયાદ મળી આવી હતી. ફરિયાદ ની અંદર એવી જાણકારી સામે આવી હતી કે, કોવિડ ૧૯ ના પરોટોકોલ નું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

આ વખતે 12 ગર્લ્સ ના કારણે ખૂબ જ ભારે ભીડ જામી રહી છે અને ગ્રાહકોએ લાખો રૂપિયાનો ખર્ચો પણ કરે છે. બાર ગર્લ્સ ના કારણે બાર ઘણી વખત આખી આખી રાત ખુલ્લા રહે છે અને સ્થાનિક પોલીસ માંથી પણ કોઈ પણ પ્રકારની આ અંગે માહિતી મળી નથી.

પોલીસને ફરિયાદના આધારે શનિવારના રાત્રિના સમય દરોડા પાડ્યા હતા. આદરોડા દરમિયાન તેને અંદરથી કોઈપણ પ્રકારની ગલ મળી આવી નહોતી. પોલીસે 15 કલાક સુધી બાથરૂમ સ્ટોરેજ રૂમ અને રસોડું તેમજ અન્ય જગ્યા ઉપર શોધખોળ કરી હતી અને તેને કોઈ વસ્તુ મળી આવી નહોતી.

બાર માં કામ કરતો તમામ સ્ટાફ પણ કોઈ ગર્લ્સ ના હોવાનો ઇનકાર કરતો હતો. પોલીસને શોધતા શોધતા સવાર પડી ગયા ત્યાં ને ત્યારે સેવા શાખાના ડીસીપી ઘટના સાથે પહોંચી આવ્યા હતા અને તપાસ કરતા રવિવારના દિવસે સવારે ફરી એક વખત શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસને મેકઅપ રૂમ ની અંદર એક શંકાસ્પદ અરિશો મળી આવ્યો હતો. ત્યાર પછી પોલીસ તમામ ઘટનાને સમજી ગઈ હતી અને આ તને હથોડી વડે તોડી નાખ્યો હતો અને પાછળથી એક દરવાજો પણ મળ્યો હતો અને આ દરવાજો રિમોટ થી નિયંત્રિત થતો હતો.

જ્યારે પોલીસે કોઈ એક રીતે આ દરવાજો ખોલી નાખ્યો હતો અને અંદરથી ગુપ્ત એક ઓરડો જોવા મળ્યો હતો. ત્રણ ફૂટ પહોળા આ સિગરેટ રૂમ ની અંદર 17 જેટલી છોકરીઓ છુપાયેલી હાલતમાં મળી હતી.

આ તમામ લોકોને ખાવા પીવાની સુવિધાઓ પણ અહીંયા હાજર હતી અને પોલીસ આ તમામ યુવતીઓને બહાર કાઢી હતી તેમજ 20 લોકોની સામે એફઆઇઆર દાખલ કરી હતી અને બારને પણ સીલ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે સિગરેટ રૂમના રિમોટ કંટ્રોલને પણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *