ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે / ગુજરાતની આ જેલના કેદીઓ કરે છે મોજે દરિયા, જુઓ વીડિયોમાં કેવી મળી રહી છે સુવિધાઓ, વિડિઓ સામે આવતા અધિકારીઓના ધોતિયા થયા ઢીલા

ગુજરાત ટોપ ન્યૂઝ

પોરબંદર જેલ વિભાગ અને સિવિલમાં ભ્રષ્ટાચારની મિલીભગત હોવાનો કથિત વીડિયો સામે આવ્યો છે.

મીડિયા સમક્ષ જે વીડિયો આવ્યો છે એ વીડિયો કેદી દર્દીએ ઉતાર્યો છે. કેદી દર્દી દ્વારા આ વીડિયોમાં અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. દાવા પ્રમાણે જોઇએ તો કેદીઓને દર્દી તરીકે લાંબો સમય સુધી સિવિલ હોસ્પિટલના દર્દી વોર્ડમાં રાખવામાં આવે છે.

કેવી રીતે જેલમાં પોલમપોલ ચાલી રહી
ઉપરાંત દર્દીઓ પોતાના પરિજનોને બેરોકટોક મળી શકે છે. આ ઉપરાંત જેલના દર્દીઓ બેડ ઉપર દેખાતા નથી. આ દર્દીઓ ક્યાં ગુમ થઇ જાય છે એ સૌથી મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે.

ઉપરાંત દર્દીઓ પોતાના પરિજનોને બેરોકટોક મળી શકે છે. આ ઉપરાંત જેલના દર્દીઓ બેડ ઉપર દેખાતા નથી. આ દર્દીઓ ક્યાં ગુમ થઇ જાય છે એ સૌથી મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે.

દર્દીઓને પુરી પાડવામાં આવી રહી છે મનગમતી સુવિધાઓ જેવી કે…
ઉપરાંત દર્દીઓ પોતાના પરિજનોને બેરોકટોક મળી શકે છે. આ ઉપરાંત જેલના દર્દીઓ બેડ ઉપર દેખાતા નથી. આ દર્દીઓ ક્યાં ગુમ થઇ જાય છે એ સૌથી મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/cHVwzpRCkdA )

આ વિડિઓ જોયા પછી ઘણા સવાલો ઉભા થાય છે જેવા કે…
1-પોરબંદર જેલ વિભાગ અને સિવિલમાં ભ્રષ્ટાચાર?, 2-કેમ લાંબો સમય સુધી કેદીઓ દર્દી બની હોસ્પિટલમાં રહે છે?, 3-કેમ જેલથી આવેલા દર્દીઓ પરિવારને બેરોકટોક મળે છે?, 4-સિવિલ પ્રશાસન પોતાનું કામ કેમ ઇમાનદારીથી નથી કરતી?, 5-સિવિલના બેડ પરથી દર્દી કલાકો સુધી ગુમ ક્યાં થઇ જાય છે?, 6-કેદી દર્દીઓને વ્યસનોની સવલત અપાય છે ?, 7-દિવાળી સમયની બબાલમાં કેમ નથી કરાઇ કાર્યવાહી?, 8-કયા કારણે કેદી વોર્ડમાં થઇ હતી દિવાળી સમયે બબાલ?, 9-કોણ આપે છે દર્દીઓને મોબાઇલની સવલત?
સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થશે કે કેમ?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.