બસને…વિદેશી સાથે લગ્ન કરીને પ્રિયંકાની હાલત ખરાબ / બંને ના ઝઘડા વચ્ચે પ્રિયંકા ચોપરાને નિક જોનાસથી રહેવું પડશે દૂર, જુઓ પ્રેમમાં આવ્યો આ અવરોધ

ટોપ ન્યૂઝ બોલિવૂડ

બોલીવૂડથી હોલીવૂડ સુધી સફર કરનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) છેલ્લા 12 મહિનાથી લંડનમાં તેની અપકમિંગ વેબસીરિઝ ‘સિટાડેલ’ (Citadel) નું શૂટિંગ કરી રહી છે. એક્ટ્રેસનું કહેવું છે કે લાંબા સમય સુધી તેના પતિ અમેરિકન પોપ સિંગર નિક જોનાસ (Nick Jonas) થી અલગ રહેવું મુશ્કેલ રહ્યું છે.

ઘણું મુશ્કેલ હતું દૂર રહેવું : પ્રિયંકાએ કહ્યું કે, આ વર્ષ વાસ્તવમાં મુશ્કેલ રહ્યું છે. આખા એક વર્ષ માટે ઘરથી દૂર રહેવું વાસ્તવમાં મુશ્કેલ હતું, ખાસ કરીને એવા સમયે જ્યારે તમે તમારા પરિવારને જોવા માટે યાત્રા કરી શકો નહીં. હું એકલી હતી. femalefirst.co.uk ના રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ અને નિકને દૂર રહ્યા બાદ હવે એક સાથે રહેવા માટે પહેલા ક્વોરન્ટાઇન રહેવું જરૂરી છે.

કોરોનાએ મુશ્કેલ કર્યો પ્રેમ : પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ સ્વીકાર કર્યો કે કોરોનાએ પ્રેમ કરનાર જોડીઓ માટે જીવનને મુશ્કેલ બનાવ્યું છે. પ્રિયંકાએ લેડીઝ ફર્સ્ટ વિધ લારા બ્રાઉન પોડકાસ્ટને જણાવ્યું કે, આ મુશ્કેલ હતું પરંતુ અમે સફળ રહ્યા. પ્રિયંકા અને નિક બંને તેમની પર્સનલ પરિસ્થિતિઓ અને તેમની લાંબા કરિયરની મહત્વકાંક્ષાઓને સમજે છે. તેથી બેવોચ સ્ટારે કહ્યું કે, અમે દરેક સમયે વાત કરીએ છીએ. અમે એકબીજાના દિલને જાણીએ છે. અમે જે પણ કરીએ છીએ તેમાં અમે એકબીજાને પ્રાથમિકતા આપીએ છીએ.

બંને ક્યારેય નથી કરતા આ કામ : પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ આગળ કહ્યું, ‘અમારી અંગત કારકિર્દી છે અને અમે બંને ક્યારેય એકબીજાના વ્યવસાયિક જીવનમાં દખલ કરતા નથી. તેણે કહ્યું કે, પરંતુ તે નિર્ણયો મુખ્યત્વે અમારા બંને માટે છે, કારણ કે અમે જાતે જ મહેનત કરીને અમારી કારકિર્દી બનાવી છે. પ્રિયંકા એ વાતની પણ પ્રશંસા કરે છે કે નિક છેલ્લા એક વર્ષથી ઘણો ફ્લેક્સિબલ રહ્યો છે.

આખા એક વર્ષ માટે ઘરથી દૂર રહેવું વાસ્તવમાં મુશ્કેલ હતું, ખાસ કરીને એવા સમયે જ્યારે તમે તમારા પરિવારને જોવા માટે યાત્રા કરી શકો નહીં. પ્રિયંકાએ લેડીઝ ફર્સ્ટ વિધ લારા બ્રાઉન પોડકાસ્ટને જણાવ્યું કે, આ મુશ્કેલ હતું પરંતુ અમે સફળ રહ્યા. પ્રિયંકા અને નિક બંને તેમની પર્સનલ પરિસ્થિતિઓ અને તેમની લાંબા કરિયરની મહત્વકાંક્ષાઓને સમજે છે. તેથી બેવોચ સ્ટારે કહ્યું કે, અમે દરેક સમયે વાત કરીએ છીએ. અમે એકબીજાના દિલને જાણીએ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.