અત્યારે જ કરો / ઘરમાં આ જગ્યાએ મૂકી દો ચપટી મીઠું, પૈસામાં થશે 100 ઘણો વધારો અને લક્ષ્મીજી થશે રાજી

ધર્મ

મીઠું એક એવી વસ્તુ કે જેનાથી સૌ કોઈ વાકેફ છે અને આ એવું છે દરેકના ઘરે રસોડામાં સહેલાઈથી મળી જાય.આમ તો મીઠાનો એક સામાન્ય ઉપયોગ છે કે રસોઈમાં સ્વાદ વધારવા માટે.મીઠાનો આ સિવાય એક ચમત્કારીક ઉપાય છે જે આજે અમે તમને અહીં આ લેખમાં જણાવવા માટે જઈ રહ્યાં છીએ.

મીઠાનો ઉપયોગ દરેક પ્રકારની ધાર્મિક અને તાંત્રિક વિધિ કરવા માટે થાય છે. મીઠાના ઉપાય કરવાથી હંમેશા માણસને ફાયદો અને લાભ જ થાય છે.મીઠાનો ઉપાય ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે થાય છે.મીઠું સ્વાદ અને આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે મીઠું ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સાથે સાથે સકારાત્મક ઉર્જાને લાવે છે. આપણા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમા મીઠાને લગતા અનેક એવા ઉપાય બતાવેલા છે કે જેનાથી દરેક સકારાત્મક પરિણામ લાવી શકાય છે.

આજે અમે તમને જણાવશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાનો ઉપાય કે જેનાથી ચમત્કારીક ફાયદા થાય છે. અત્યારના સમયમાં દરેક વ્યક્તિના ઘર પરિવારમાં મોટા ભાગની સમસ્યાઓ જોવા મળતી હોય છે અને પરેશાનીઓ અચાનક જ આવી જતી હોય છે.તેમજ વાસ્તુદોષ અને ઘરમાં નકારાત્મક ઉર્જા રહેલી હોય છે.

ગમેં તેવી મુશ્કેલીઓ હોય પરંતુ જો તેમાંથી તમારે છુટકારો મેળવવો હોય તો અઠવાડિયામાં એકવાર જરૂર ઘરમાં મીઠાના પાણી વડે પોતું કરવું જોઈએ. આ સિવાય શુક્રવારના દિવસે તમે જો લાલ કપડામાં મીઠાની નાની પોટલી બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવી દો છો તો કોઈપણ સમસ્યા તમારા દરવાજામાંથી ઘરમાં પ્રવેશ કરી શકશે જ નહીં અને ઘરમા રહેલી નાની મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જશે અને ઘરમાં એક નવી જ ઉર્જા તમે મહેસુસ કરશો.

તમે જ્યારે ધનની દેવી લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરતા હોય ત્યારે તે વખતે જો પૂજામાં આખા મીઠાનો ઉપયોગ કરશો તો માતાજી તમારા પર ઝડપથી પ્રસન્ન થશે.લક્ષ્મીજીને આખું મીઠું ખૂબ જ પ્રિય છે.આ આખા મીઠાનો ઉપયોગ તમારે શુકરવાની પૂજા સમયે કરવાનો રહેશે. આ સિવાય તમે જ્યારે દિવાળી પર વિશેષ પૂજા કરો ત3 દિવસે પણ ઉપયોગ કરવાનો રહેશે. 

દિવાળીના શુભ દિવસોમાં આખું મીઠું ખરીદી કરો અને તેને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો આ કામ કરવાથી ઘરમાં અન્ન અને પૈસાની કોઈ દિવસ તકલીફ પડશે જ નહીં તો બીજી બાજુ તમારી આવક વધારે થશે.અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટાભગના ઘરોમાં કંકાસ જોવા મળતો હોય છે તો તેવામાં દામ્પત્ય જીવનમાં મધુરતા લાવવા માટે તમારા બેડરૂમમાં કાચના પ્યાલામાં કે અન્ય કાચની વસ્તુમાં મીઠું ભરીને તમારા પલંગ નીચે રાખી દો.

આ કામ કરવાથી હવે તમારા ઘરમાં થતા લડાઈ ઝઘડા કે કંકાસ થઈ જશે દૂર. તમારા ઘરમાં જો કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો બાથરૂમમાં એક વાટકી મીઠું ભરીને મૂકી દો.અને એક અઠવાડિયુ થાય એટલે આ મીઠું તમારે બદલવાનું રહેશે.આ કામ કરવાથી તમારા ઘરમાં રહેલા વાસ્તુદોષ દૂર થવા લાગશે ધીમે ધીમે તમે તેની સકારાત્મક અસરો અનુભવ કરવા લાગશો.મીઠાના આમ અનેક જુદા જુદા ઉપાયો કરવાથી તમને અનેક લાભ અને ફાયદાઓ થશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *