BJP નેતા ગર્લફ્રેન્ડ સાથે કારમાં રંગરેલિયા માનવતા ઝડપાયા, જુઓ પત્ની અને સાસુએ નેતાજીને અને ગર્લફ્રેન્ડને રસ્તા વચ્ચે ઢસડીને વાળ ખેંચીને ચંપલ વડે મેથીપાક આપ્યો : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં બીજેપી નેતા મોહિત સોનકરને બીજેપી મહિલા નેતા સાથે રોમાન્સ કરવો ભારે પાડ્યો. જ્યારે તેઓ બંધ ઓરડામાં બીજેપીની મહિલા મોરચા જિલ્લા ઉપાધ્યક્ષ બિંદુ ગોયલ સાથે હાજર હતા તો અચાનકથી તેમની પત્ની ત્યાં આવી ગઈ. મોહિતને કોઈ અન્ય મહિલા સાથે જોઈ પત્નીનો પારો સાતમા આકાશે ચઢી ગયો. તેમણે કોહિતની ચપ્પલથી પિટાઈ શરૂ કરી દીધી અને ગાળો પણ આપી. ( મારામારીનો વિડિઓ નીચે આપેલો છે )

રસ્તા પર થઈ રહેલી બબાલની માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જૂહી પોલીસ સ્ટેશનની પોલીસ બંને પક્ષને તેમની સાથે લઈ ગઈ હતી. પોલીસે આ પ્રકારણમાં ભાજપ નેતાની પત્નીના કહેવા પર 4 લોકો પર એફઆઈઆર નોંધી છે. ભાજપ નેતાની હરકતથી આનંદપુર સોસાયટીના લોકો પણ હેરાન હતા.

ઘણા લોકોએ પોલીસ અને પરિવારના લોકોને ભાજપના નેતાની હરકતોની માહિતી આપી છે. બાબૂપુરવાના મોહિત સોનકર ભાજપના કાનપુર-બુદેલખંડના ક્ષેત્રીય મંત્રી છે. મોહિતના એકસ્ટ્રા મેરિટલ અફેર વિશે પરિવારને ખ્યાલ હતો. જોકે બધા તેમને રંગે હાથ પકડાઈ દેવા માંગતા હતા. શનિવારે રાતે મોહિત આનંદપુરી સોસાયટીના કેમ્પસમાં કારમાં ભાજપની એક મહિલાની સાથે હતા. ( વિડિઓ નીચે આપેલો છે )

તેની માહિતી પરિવારને હતી. પત્ની મોની સોનકર અને સાસુ સહિત સાસરી પક્ષના લોકોએ તેમને કારમાં રંગરેલિયા મનાવતા પકડી લીધા હતા. મોહિતને તેની પત્ની અને સાસરી પક્ષના લોકોએ રસ્તા વચ્ચે માર્યો હતો. બચવા માટે મોહિત ભાગ્યો તો તેને દોડીને પકડી લીધો હતો. મોહિતને 2 બાળકો પણ છે. તે જે મહિલાની સાથે કારમાં હતો, તેની ઉંમર 46 વર્ષની છે. તે પોતે 32 વર્ષનો છે. 15 વર્ષ મોટી મહિલા સાથે અફેરમાં હતો.

આ વાતને લઈને રોજ ઘરમાં કકળાટ થતો હતો. એટલું જ નહિ ભાજપ નેતા પોતાની પત્ની અને બાળકોનો સાથ છોડી દેવાનું કહી રહ્યો હતો. મોહલ્લાના લોકોએ જણાવ્યું કે ભાજપ નેતા રોજ ભાજપની મહિલા કાર્યકરની સાથે કારમાં આનંદપુરી કેમ્પસમાં રાતે કલાકો સુધી બેસી રહેતા હતા. ભાજપ નેતા હોવાના કારણે કોઈ આ બાબતનો વિરોધ કરવાની હિંમ્મત પણ કરતુ નહોતું. ( મારામારીનો વિડિઓ નીચે આપેલો છે )

જોકે પકડાઈ ગયા પછીથી લોકોએ પોલીસ અને પરિવાર સામે ખુલીને આ બાબત કહી હતી. લગભગ કલાક ચાલેલ આ બબાલ બાદ બંને પક્ષો ત્યાંથી ચાલ્યા ગયા. પોલીસે જણાવ્યું કે બંને પક્ષોમાંથી કોઈએ આ બાબતને લઈણએ ફરિયાદ નોંધાવી નથી. જ્યારે, આ મામલા પર કાનપુર સાઉથની બીજેપી અધ્યક્ષ વીણા આર્યાનું કહેવું છે કે તેમના ધ્યાનમાં આ મામલો હજુ સુધી આવ્યો નથી કે ન તેમણે કોઈ વિડીયો જોયો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/08/21/70-bjp-leader-pitai-videopriyanka_1661076385/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.