અરરર / યુવતી બોયફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવી રહી હતી ત્યારે અચાનક જ દાદી આવી ગયા, અને પછી જે થયું એ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા એક સગીરાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મુદ્દે સગીરાને ગંભર અસર થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. સગીરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડ્રગ પેડલરના કારણે આત્મહત્યા કરી હોવાનું છોડ્યું હતું.

આ સાતે જ પોતાને છેલ્લા અનેક મહિનાથી ડ્રગ્સના કાળા કારોબારમાં ફસાવવામાં આવી હોવાનો આક્ષેપ સગીરા અને તેના પિતા દ્વારા કરાયો હતો. જો કે પોલીસ તપાસમાં સગીરાના આક્ષેપો લગભગ ખોટા હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે પોલીસના અનુસાર સગીરાના દાવાઓ જેવા કોઇ પુરાવા મળ્યાં નથી.

જો કે સગીરાનો એક મિત્ર છે અને તે અવાર નવાર તેને મળવા માટે તેના ઘરે આવતો રહે છે. જો કે રાત્રીના સમયે સગીરાનો તેને મળવા માટે આવ્યો ત્યારે દાદી અને સગીરા એકલા જ હતા. સગીરા પોતાના પ્રેમી સાથે પ્રણયક્રિડા માંણી રહી હતી ત્યારે અચાનક જ દાદી જોઇ જતા યુવતી ગભરાઇ હતી.

તેણે આ સમગ્ર કાંડને ઢાંકવા માટે ફિનાઇલ પીધાનું તરકટ રચી લીધું હોવાનું સામે આવ્યું હતું. યુવતીનો આરોપ હતો કે, તેને એક ડ્રગ પેડલરે ફસાવી છે જેનાથી કંટાળી તેણે ફિનાઇલ પીધું હતું. તે બ્યુટી પાર્લર ચલાવતી હતી. ત્યારે એક મહિલા ત્યાં કેટલીક ટ્રીટમેન્ટ કરાવવા આવી હતી.

અચાનક તેણે એક પડીકું કાઢીને તે યુવતીને આપ્યું હતું. તે પડીકા સાથે ફોટા પાડી લીધી હતા. ત્યાર બાદ તેણે કહ્યું કે, હું જેટલા પણ પડીકા આપું તે તારે આવનારા વ્યક્તિઓને આપી દેવાનાં જો આ પડીકા નહી આપે તો હું તારા ફોટા બહાર પાડીને જાહેરમાં બદનામ કરી દઇશ. જેથી યુવતી આ વ્યવસાયમાં ફસાઇ ગઇ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.