અરરર…સાવ આમ થોડું હોઈ / સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો, જાણો તમારા શહેરના આજના નવા ભાવ

ટોપ ન્યૂઝ બિઝનેસ

આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવની મજબૂતાઈને કારણે આજે ભારતીય બજારોમાં પીળી ધાતુના વાયદાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી. ત્યારે એમસીએક્સ પર, સોનાના વાયદા 0.1 ટકા વધીને રૂ. 50,465 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીના વાયદા 0.8 ટકા વધીને રૂ. 69,560 પ્રતિ કિલોગ્રામ થયા હતા. અગાઉના સત્રમાં સોનાના ભાવમાં 0.2 ટકા જ્યારે ચાંદીના ભાવમાં 1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, સોનામાં રિકવરી જોવા મળી છે, પરંતુ તે ઓગસ્ટના રૂ. 56,200ની ઊંચી સપાટી કરતાં ઘણી ઓછી છે.

એમસીએક્સમાં સોનામાં ઉછાળો:
બુધવારે એમસીએક્સમાં સોનાનો ભાવ 0.11 ટકા અથવા રૂ.53 વધીને રૂ. 50,469 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીનો વાયદો 0.74 ટકા વધીને રૂ.512 વધીને રૂ. 69,530 થયો હતો. અમદાવાદના બુલિયન માર્કેટમાં સોનું સ્પૉટમાં વેચાયું હતું. પ્રતિ દસ ગ્રામ રૂ. 50,115 જ્યારે ફ્યુચર રૂ. 50,445 પ્રતિ દસ ગ્રામમાં વેચાય છે. સોમવારે દિલ્હીના બજારમાં સોનાની કિંમત રૂ. 496 વધીને રૂ. 50,297 પ્રતિ દસ ગ્રામ જ્યારે ચાંદી રૂ. 2,249 વધીને રૂ. 69,447 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.

વૈશ્વિક બજારમાં પણ સોનામાં વધારોઃ
વૈશ્વિક બજારમાં હાજર સોનું 0.1 ટકા વધીને 1878.72 ડોલર પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે સોનાના વાયદા પણ 0.1 ટકા વધીને 1884.60 ડોલર પ્રતિ ઔંસના ભાવે વેચાયા હતા. બીજી તરફ, વિશ્વના સૌથી મોટા ગોલ્ડ આધારિત ETFનું હોલ્ડિંગ સોમવારે 0.2 ટકા વધીને 1,169.86 ટન થયું હતું. શુક્રવારે તેનું હોલ્ડિંગ 1167.82 ટન હતું. ચાંદી 0.2 ટકા વધીને 26.23 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ:
અમદાવાદમાં આજે 22 કેરેટના 1 ગ્રામ સોનાના ભાવ ₹4,679, 8 ગ્રામ સોનાના ભાવ ₹37,432, 10 ગ્રામ સોનાના ભાવ ₹46,790, 100 ગ્રામ સોનાના ભાવ 4,67,900 રૂપિયા નોંધાયા હતા. તેમજ 24 કેરેટના 1 ગ્રામ સોનાના ભાવ ₹4,953, 8 ગ્રામ સોનાના ભાવ ₹39,624, 10 ગ્રામ સોનાના ભાવ ₹49,530, 100 ગ્રામ સોનાના ભાવ 4,95,300 રૂપિયા છે. આ ઉપરાંત, 1 ગ્રામ ચાંદીના ભાવ ₹61.90, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹495.20, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹619, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹6,190 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹61,900 નોંધાયો છે.

સુરતમાં સોના-ચાંદીના ભાવ:
સુરતમાં 22 કેરેટના 1 ગ્રામ સોનાના ભાવ ₹4,679, 8 ગ્રામ સોનાના ભાવ ₹37,432, 10 ગ્રામ સોનાના ભાવ ₹46,790, 100 ગ્રામ સોનાના ભાવ 4,67,900 રૂપિયા નોંધાયા હતા. તેમજ 24 કેરેટના 1 ગ્રામ સોનાના ભાવ ₹4,953, 8 ગ્રામ સોનાના ભાવ ₹39,624, 10 ગ્રામ સોનાના ભાવ ₹49,530, 100 ગ્રામ સોનાના ભાવ ₹4,95,300 રૂપિયા છે. આ ઉપરાંત, 1 ગ્રામ ચાંદીના ભાવ ₹61.90, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹495.20, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹619, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹6,190 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹61,900 નોંધાયો છે.

વડોદરામાં સોના-ચાંદીના ભાવ:
વડોદરામાં 22 કેરેટના 1 ગ્રામ સોનાના ભાવ ₹ 4,737, 8 ગ્રામ સોનાના ભાવ ₹37,896, 10 ગ્રામ સોનાના ભાવ ₹47,370, 100 ગ્રામ સોનાના ભાવ ₹4,73,700 રૂપિયા નોંધાયા હતા. તેમજ 24 કેરેટના 1 ગ્રામ સોનાના ભાવ ₹4,891, 8 ગ્રામ સોનાના ભાવ ₹39,128, 10 ગ્રામ સોનાના ભાવ ₹48,910 રૂપિયા છે. આ ઉપરાંત, 1 ગ્રામ ચાંદીના ભાવ ₹4,89,100, રૂપિયા છે. આ ઉપરાંત, 1 ગ્રામ ચાંદીના ભાવ ₹61.90, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹495.20, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹619, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹6,190 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹61,900 નોંધાયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.