ગમખ્વાર અકસ્માત / ત્રણ ભાઈઓ બાઈક લઈને લગ્નમાંથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે જ અચાનક બસ સાથે ટક્કર લગતા થયું એવું કે જુઓ પરિવાર હાજી સુધી આઘાતમાં

ઇન્ડિયા

હાલમાં આપણે ઘણા માર્ગ અકસ્માતના બનાવો બનતા જોતા હોઈએ છીએ, ઘણા માર્ગ અકસ્માતના કારણે ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે અને ઘણા લોકો અકસ્માતના કારણે ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો, આ માર્ગ અકસ્માતનો કિસ્સો રાજસ્થાનના જયપુર જિલ્લાના પાંવટા ગામમાંથી સામે આવ્યો હતો.

આ અકસ્માતના કિસ્સામાં થયું એવું હતું કે આ ત્રણ પિતરાઈ ભાઈઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપીને બાઈક લઈને ઘરે પરત આવી રહ્યા હતા, જે સમયે આ ત્રણ ભાઈઓ બાઈક લઈને આગરા રોડ પર મોહનપુરા પુલીયા પાસે પહોંચ્યા તે સમયે બાઈકની ટક્કર બસ સાથે થઇ જવાથી અકસ્માત સર્જાઈ ગયું હતું, આ અકસ્માત એટલું ગંભીર રીતે સર્જાઈ ગયું હતું કે એકસાથે ત્રણેય ભાઈઓના મૃત્યુ થઇ ગયા હતા.

આ ત્રણેય ભાઈઓના મૃત્યુ બાદ પરિવારના બધા લોકો ખુબ જ દુઃખી થઇ ગયા હતા, આ ત્રણેય ભાઈઓના મૃતદેહને જોઈને તેમના પરિવારના બધા લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, મૃત્યુ થયેલા ભાઈઓની બહેનો પણ તેમના ભાઈઓના મૃતદેહોને જોઈને ભીની આંખે રડી પડી હતી, આ અકસ્માતની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ ત્રણેય પિતરાઈ ભાઈઓ જયપુરના પાંવટા ગામમાં રહેતા હતા.

આ ત્રણેય પિતરાઈ ભાઈઓ પંકજ બૈરવા, હીરાલાલ બૈરવા અને અજય બૈરવા લગ્ન પ્રસંગમાં જઈને ઘરે પરત આવી રહ્યા હતા, અચાનક જ ઘરે આવતા આ ત્રણેય ભાઈઓની ટક્કર બસ સાથે થઇ જવાથી ત્રણેયભાઈઓના મૃત્યુ થઇ ગયા હતા, ત્યારબાદ આ ત્રણેય ભાઈઓના અગ્નિ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યા હતા.

આ ત્રણેય ભાઈઓના અગ્નિ સંસ્કારમાં આખું ગામ ભેગું થયું હતું અને આખું ગામ એકસાથે ત્રણ ભાઈઓની અર્થી નીકળી તો તે જોઈને ચોધાર આંસુએ રડી પડ્યું હતું, આ ઘટના બન્યા બાદ આખા ગામમાં શોક ભર્યું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.