ધ્યાન રાખજો વાલીડાવ / ‘સુંદર ભાભીની હવસની ભૂખ મટાડો અને મેળવો હજારો રૂપિયા’ જો આવો ફોન આવે તો ચેતી જજો, જુઓ આ વ્યક્તિ એવો ભેરવાયો કે જાણીને તમારા હોશ ઉડી જશે

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદમાં અત્યારે રાતે મેડમ ને ખુશ કરવાનો ટ્રેડ ચાલી રહ્યો છે. યુવાનોને એક જ રાતમાં 15 થી 20 હજાર રૂપિયા કમાવાની લાલચ આપવામાં આવે છે. તેઓને ફોન કરીને કહેવામાં આવે છે કે અત્યારે મેડમને ખૂબ એકલું લાગે છે જો મેડમ મોજમાં આવી જશે તો તમને મોં માંગ્યા પૈસા આપશે પરંતુ 15 થી 20,000 કરતા વધારે જ આપશે.

કહેવાય છે કે યુવાનીમાં ખૂબ જોશ હોય છે અને સમાગમની ઈચ્છા થવી સ્વાભાવિક વાત હોય છે. આજકાલ આવી ખૂબ જ અફવાઓ ફેલાઈ ચૂકી છે કે કોલેજ ગર્લ્સ,નર્સ, ડોક્ટર, હોસ્ટેલ ની છોકરીઓ સાથે આનંદ માણો અને 15 થી 20 હજાર રૂપિયા એક જ રાતમાં કમાવો. અને ત્યારબાદ તમને ફોન નંબર પણ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે આ નંબર ઉપર ફોન કરો તો તમને મહિલાની પૂરેપૂરી માહિતી મળી જશે.

અમદાવાદના એસજી હાઇવે પર ઘણીવાર આ પ્રકારના જીગોલોના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે હાઈ પ્રોફાઈલ મહિલા કાર લઈને આવે અને હાથમાં લાલ કલરનો રૂમાલ બાંધ્યો હોય લાલ ટીશર્ટ પહેરી હોય તેવા યુવાનને બોલાવે અને કોડવર્ડ તરીકે કોઈ શબ્દ રાખે.

ત્યારબાદ તેને ગાડીમાં બેસાડીને રૂપિયા કમાવાની લાલચ આપવામાં આવે અને મેડમને કરો મેડમ તમને ખુશ કરશે આ એક લાઈન કહેવામાં આવે. જેના માટે તમારી પાસે અલગ અલગ પ્રકારના સિક્યુરિટી અમાઉન્ટ માંગવામાં આવે અને જીગોલો સર્વિસ નું કહેવામાં આવે.

જીગોલો શબ્દ આવતા જ મનમાં અમદાવાદનો આઈ પ્રોફાઈલ ગણાતો એસજી હાઇવે યાદ આવી જાય છે જ્યારે તમને રાત્રે બાઈક લઈને હેન્ડસમ છોકરાઓ ફરતા દેખાશે ત્યારબાદ થોડીવારમાં ક્યાં કોઈ હાઈફાઈ કાર આવશે અને પેલો હેન્ડસમ બોય બાઈક મૂકીને કારમાં બેસીને નીકળી જશે.

ઊંચી લાઈફ સ્ટાઈલ અને નોકરીઓની કમીને કારણે ઘણી છોકરીઓ દેહ વ્યાપારમાં આવે છે તેમ છોકરાઓ પણ પૈસા કમાવા માટે પોતાના શરીરનો સોદો કરે છે. એટલા માટે મહિલાઓને સુખ આપવાનું જે છોકરાઓ કાર્યકર્તા હોય તે છોકરાઓને કે તે યુવકને જીગોલો તરીકે ઓળખવામાં આવે છે.

હાલમાં જ આવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે તેમાં હાઇ પ્રોફાઈલ મહિલા સાથે અંગત આનંદ માણી પૈસા કમાવાની લાલચ આપતી બે યુવતી સહિત આઠ લોકોને ક્રાઈમ માન છે ધડપકડ કરી છે. ખોટા નંબરમાંથી વાતચીત કરતા આવા લોકોને પકડવા ખૂબ મુશ્કેલ હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની જાહેરાત જોઈને લાલચમાં આવીને ફોન કરતા પહેલા સાવધાન થવું જરૂરી છે.

આ ધંધામાં છોકરીઓ ઘણી બધી રીતે તમારી પાસે પૈસા પડાવી શકે છે. તેઓ પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવવા માટે તમારી પાસે તમારું બેન્ક ખાતું માંગીને કહે છે કે અમે તમારામાં પૈસા નાખીશું પરંતુ તેઓ આવું નથી કરતા અને તેઓ તમારા બેંક એકાઉન્ટમાં જે પૈસા હોય તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.