આજનું રાશિફળ 18 ડિસેમ્બર 2021 : શનિવારનો દિવસ આ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે અને કોઈ બહારના વ્યક્તિની સલાહ નુકશાનદાયી રહેશે

રાશિફળ

સિંહઃ- પોઝિટિવઃ- વર્તમાન ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. જેથી તમે તમારી અંદર અદભૂત શાંતિ અને ઊર્જા અનુભવ કરશો. નાના મહેમાનની કિલકારીને લગતી શુભ સૂચના પણ મળી શકે છે.
નેગેટિવઃ- તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓથી સાવધાન રહો. યુવાઓ પોતાના પ્રોજેક્ટને લઈને મન પ્રમાણે પરિણામ ન મળવાથી તણાવ ન લે. કોઈની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

કન્યાઃ- પોઝિટિવઃ- તમે તમારી દિનચર્યામાં જે પરિવર્તન કર્યું છે, તેનાથી તમે ઘણું પોઝિટિવ અનુભવ કરશો. પોતાની સમજણ દ્વારા લેવામાં આવેલ નિર્ણયનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- કોઈની પરેશાનીમાં વચ્ચે દખલ ન કરો. તેનાથી સંબંધ ખરાબ થઈ શકે છે. કોઈ સાથે પણ ઉધારીનો મામલો રાખશો નહીં. આ સમયે વધારે મેલજોલ પણ રાખવું યોગ્ય નથી.

તુલાઃ- પોઝિટિવઃ- ફાયનાન્સને લગતી ચિંતા દૂર થવાથી તણાવ દૂર થશે તથા જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ પણ બનશે. અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે સંપર્ક બનશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે.
નેગેટિવઃ- ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં. ધ્યાન રાખો કે થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાના કારણે માનહાનિ કે અફવાહ ફેલાવવા જેવી ગતિવિધિ કરી શકે છે.

વૃશ્ચિકઃ-પોઝિટિવઃ- આજે પરિવારમાં ભવિષ્યને લગતી કોઈ યોજના ઉપર કામ થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ભાગદોડથી પણ રાહત મળી શકે છે. ઘરના વડીલોના અનુભવો તથા સલાહનું પણ પાલન કરો.
નેગેટિવઃ- પારિવારિક તથા વ્યક્તિગત શોપિંગ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. નુકસાન થઈ શકે છે. સાવધાન રહો, પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે.

ધનઃ- પોઝિટિવઃ- કોઈ અનુભવી અને ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. છેલ્લાં થોડા સમયથી જે કામને લઈને કોશિશ કરી રહ્યા હતાં, હવે તેમાં શુભ પરિણામ મળી શકે છે.
નેગેટિવઃ- કોઈપણ નવું રોકાણ કરતા પહેલાં તેના લાભ હાનિવને લગતી યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લો. કેમ કે આ સમયે નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. થણાવ લેવાની જગ્યાએ ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

મકરઃ– પોઝિટિવઃ- આ સમયે પોઝિટિવ પરિસ્થિતિઓ બની રહી છે. તમારા નિર્ણય ઉત્તમ રહેશે તથા પોતાની સાથે-સાથે પરિવારના લોકોનું પણ મનોબળ જાળવી રાખશો. અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે.
નેગેટિવઃ- જો તણાવ કે વિઘ્ન જેવી સ્થિતિ બને ત્યારે થોડો સમય એકાંતમાં પસાર કરો. કોઈ નજીકના વ્યક્તિને લગતી કોઈ અપ્રિય ઘટના ઘટવાથી મન નિરાશ રહી શકે છે.

કુંભઃ-પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર અનુકૂળ છે. આ સમયનો સદુપયોગ કરો. ઘરના કોઈ લગ્ન યોગ્ય સભ્ય માટે ઉત્તમ સંબંધ આવે તેવી શક્યતા છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહે.
નેગેટિવઃ- કોઈની ખોટી સલાહ ઉપર અમલ કરવું તમારા માટે નુકસાનદાયી રહેશે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. નવા સંપર્ક સ્થાપિત કરતા પહેલાં વિચાર કરી લો.

મીનઃ-પોઝિટિવઃ- વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો પરંતુ તમે તમારા રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરો. તેનાથી તમે પોતાને પોઝિટિવ અને ઊર્જાવાન અનુભવ કરશો.
નેગેટિવઃ- ફાયનાન્સને લગતી ગતિવિધિઓમાં થોડી ભૂલ થઈ શકે છે એટલે સાવધાન રહો. યુવાઓનો મિત્રો સાથે કોઈ મતભેદ થવાથી વિવાદની સ્થિતિ બની શકે છે. જેના કારણે માનહાનિ પણ શક્ય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.