અરે બાપરે / CCTV માં કેદ થયો ખૌફનાખ અકસ્માત, નાનો એવો આ વિડિઓ તમારા શ્વાસ લેવાનું પણ ભુલાવી દેશે : જુઓ ખાતરનાખ વિડિઓ

અજબ ગજબ

સોશિયલ મીડિયા અવાર નવાર અનેક વિડીયો વાયરલ થતા રહે છે. જેમાં અમુક રમુજી વિડીયો, જયારે અમુક ચોકાવનારા વિડીયો પણ હોય છે. જેમાં તમે ઘણા અકસ્માતો ના વીડિયો પણ જોયા હશે. પરંતુ, આ વીડિયો જોઈને તમારા હૃદયના ધબકારા વધી શકે છે. વાસ્તવમાં આ વીડિયોમાં રસ્તા પર કંઈક એવું થયું કે ઘણા લોકો ચોંકી ગયા. ( વિડિઓ નીચે આપેલો છે )

આ વીડિયોમાં એક ટ્રક જોરથી અથડાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક ટ્રક રોડ ક્રોસ કરતો જોવા મળે છે. આ દરમિયાન કેટલાક અન્ય વાહનો પણ રસ્તા પર આવતા-જતા જોઈ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, આ ટ્રકની સ્પીડ ખૂબ જ ઝડપી છે. આ સ્થિતિમાં બધા ચોંકી જાય છે. પરંતુ રસ્તા પર દોડતા બાકીના વાહનોના નસીબ સારા હતા કે વાહનો અને તેમાં બેઠેલા લોકોને કંઈ થયું ન હતું. જો કે, સ્પીડ વધુ હોવાને કારણે ટ્રક એક સ્ટ્રક્ચર સાથે અથડાઈ હતી અને ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો.

આ અકસ્માત જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા ન હતા. તમને જણાવી દઈએ કે લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. 11 સેકન્ડનો આ વીડિયો હજારો વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેને ઘણા લોકોએ લાઈક અને રીટ્વીટ પણ કર્યું છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.