આ ગામમાં ગણપત દાદા વડમાં બિરાજમાન છે, જુઓ દાદાના દર્શન કરવાથી ભક્તોની મોટામાં મોટી મનોકામનાઓ પૂર્ણ થાય છે

ધર્મ

આપણા ગુજરાતની ધરતી ખૂબ જ અદભુત છે. અહીં ઘણા પ્રાચીન અને પવિત્ર મંદિરો આવેલા છે અને બધા મંદિરોનો મહિમા અલગ અલગ છે. ક્યારે આજે અમે તમને એક એવા ગણપતિ દાદા ના મંદિર વિશે જણાવીશું કે જ્યાં ગણપતિ દાદા સાક્ષાત હાજરા હજુર બિરાજમાન છે.

ગણપતિ દાદા નુ આ મંદિર નવસારીના સિસોદ્રા ગામે આવેલું છે . અહીં ગણપતિ દાદા સાક્ષાત હાજરા હજુર બિરાજમાન છે અને ગણપતિ દાદા સાક્ષાત વડ માં પ્રગટ થયા છે. કહેવાય છે કે અહીં દાદા પાસે જે પણ મનોકામના માગવામાં આવે તે મનોકામના જરૂરથી પૂરી થાય છે. 

અહીં આજ સુધી દાદાએ હજારો લોકોની મનોકામના પૂરી કરી છે અને આ મંદિર મુગલ રાજા ઔરંગઝેબને પણ પરચો આપ્યો હતો અને તેણે મંદિરને 20 વીઘા જમીન ભેટમાં આપી હતી. અહીં ગણપતિ દાદા વડના ઝાડમાં પ્રગટ થયા હોવાથી અહીંના ગણપતિ દાદા ને વડ ગણપતિ દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે.

હજારો સંખ્યામાં લોકો અહીં દર્શન માટે આવે છે અને દર્શન કરી બધા જ ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે અહીં માનવામાં આવતી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આજે પણ ગણપતિ દાદા પરચાઓ આપતા રહે છે.

અને આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ મોટી આસ્થા જોવા મળે છે. અહીં ઘણા લોકોના મોટા મોટા કામો પણ સિદ્ધ થયા છે તેથી તેને સિદ્ધ ગણપતિ દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. સિસોદ્રા ગામના ગણપતિ દાદા નો મહિમા અપરંપાર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *