ભૈરવદાદાના ફોટાને સ્પર્શ કરી દર્શન કરો તમામ દુઃખોનો થશે અંત, જય ભૈરવબાબા કમેન્ટમાં લખવાનું ભૂલતાં નહી, નહીતર થશે મહા મહાપાપ

ધર્મ

ભારતના મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન માં ભગવાન કાળ ભૈરવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ભોપાલ અમદાવાદ રેલવે લાઈન પર સ્થિત ઉજજૈન એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. મંદિરમાં બિરાજમાન કાળ ભૈરવ દેવને દારૂ નું સેવન કરાવવામાં આવે છે.

દર વર્ષે કારતક મહિનાનાં બળ પક્ષની તિથિએ કાળ ભૈરવ બાબાની સવારી કાઢવામાં આવે છે તે દિવસ દેશ અને દુનિયામાંથી લાખો શ્રધ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. 

મહારાજ કાળ ભૈરવનું મંદિર શિપ્રા નદી કિનારે ભૈરવગઢમાં સ્થિત છે. ચાંદીના વાસણમાં કાળ ભૈરવની પ્રતિમાને દારૂનો ભોગ ધરાવવામાં આવે છે. પ્લેટમાં દારૂ ભરીને પ્રતિમાના મુખ પાસે લઇ જવામાં આવે છે. ત્યાર બાદ થોડીવાર માં જ વાસણમાંથી દારૂ આપોઆપ ખાલી થઇ જાય છે. આ દારૂ ક્યાં જાય છે, આજે પણ રહસ્ય બનેલું છે.

કાળ ભૈરવ બાબાના મંદિરમાં આવતા ભક્તો તેમને અનેક પ્રકારની ભેટ ચડાવે છે તેમાં મુખ્યત્વે દારૂનો ભોગ ધરાવવામાં આવે છે. ધાર્મિક પુરાણોમાં જે અષ્ટભૈરવ નું વર્ણન છે તેમાં મુખ્ય કાળ ભૈરવ જ છે. એવી લોક માન્યતાઓ છે કે ઉજ્જૈન ના રાજા ભગવાન મહાકાળે જ કાળ ભૈરવ ને આ સ્થાને રક્ષા કરવા માટે નિયુક્ત કર્યા હતા.

કાળ ભૈરવ બાબાને ઉજ્જૈન શહેરના કોતવાલ કહેવામાં આવે છે. ઉજ્જૈન માં આવેલ કાળ ભૈરવ મંદિરમાં કાળ ભૈરવ ના વૈષ્ણવ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. કાળભૈરવ ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજામાં ભૈરવ મહારાજને અનેક પ્રકારની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.

ઉજજૈન મંદિરની ઈમારતોનું સમારકામ 1 હજાર વર્ષ પહેલાં પરમાલ કાલીન રાજાએ કરાવ્યું હતું. મંદિરને મોટા મોટા પથ્થરો જોડીને બનાવવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણ કાર્યમાં જૂની સામગ્રીઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉજ્જૈન નું આ કાળ ભૈરવ મંદિર આજે પણ અડીખમ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.