આલે લે સલમાન અને રણબીરની પોલ ખુલી / કેટરીના અને વિક્કીના લગ્નમાં છુપાઈને ગયા હતા સલમાન ખાન અને રણબીર કપૂર, જુઓ ઓફિશિયલ એકાઉન્ટ પરથી સામે આવી તસ્વીરો : PHOTOS

ટોપ ન્યૂઝ બોલિવૂડ

વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) ના લગ્ન શાહી અંદાજમાં સંપન્ન થયા. આ વચ્ચે એક એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિક્કી-કેટરીનાની મહેંદીમાં રણબીર કપૂરને પણ નજર આવી રહ્યા છે, આ ફોટો તેજીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) ના લગ્ન શાહી અંદાજમાં સંપન્ન થયા. એક્ટર અને એક્ટ્રેસના લગ્ન સાથે જોડાયેલી અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. જેને જોઈને ચાહકોનું મન નથી ભરાઈ રહ્યું. આ દરમિયાન વિક્કી-કેટરિનાના લગ્ન (Vicky Katrina Wedding) ની એક એવી ફોટો વાયરલ થઈ રહી છે, જેમાં રણબીર કપૂર નજર આવી રહ્યા છે. જી હાં, કપલની મહેંદી સેરેમનીની એક તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.

વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફે (Katrina Kaif) નવ ડિસેમ્બરના રાજસ્થાના સિક્સ સેન્સ ફોર્ટમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા. કપલે પોતાના લગ્નમાં આવતા મહેમાનો માટે નિયમો બનાવીને રાખ્યા હતા. વિક્કી-કેટરિના (Vicky Katrina Wedding) ના લગ્નમાં સામેલ થવા માટે ફોન દૂર રાખવો જરૂરી હતો જેથી તસવીરો વાયરલ ન થાય. આ વચ્ચે એક એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિક્કી-કેટરીનાની મહેંદીમાં રણબીર કપૂરને પણ નજર આવી રહ્યા છે, આ ફોટો તેજીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Unseen Friend (@unseenfriend)

નકલી છે ફોટો : શું ખરેખર વિક્કી-કેટરીનાના લગ્ન (Vicky Katrina Wedding) માં રણબીર કપૂર (Ranbir Kapoor) સામે થયા હતા? જેનો જવાબ છે ના. જો તમે એ જાણવા માંગતા હો કે આ ફોટો કેવી રીતે સામે આવ્યો, તો ફોટો અનસીનફ્રેન્ડ નામના ઈન્સ્ટા પેઈજ પર શેર કરવામાં આવી છે. આ પેઈજ પર અનેક આવી જ તસવીરોને મૉર્ફ કરી શેર કરવામાં આવી છે. તમામ તસવીરો સાથે આ પેજના ઑથરની તસવીર પણ જોવા મળી રહી છે.

સલમાન પણ આવ્યા નજર : આ ફોટોમાં સલમાન ખાન પણ નજર આવી રહ્યા છે. સલમાનને જોઈને એવું લાગી રહ્યુ છે કે તે કેટરીનાને નાચતી જોઈ રહ્યા છે. આ તસવીરને જોઈને પહેલી નજરમાં તમે છેતરાઈ જશો પરંતુ ધ્યાનથી જોશો તો તેમને ખબર પડી જશે. તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફે (Katrina Kaif) લાંબા સમય સુધી તેમના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. લગ્નની ખબરો પર કોઈએ હા પાડી હતી તો કોઈએ ના. કપલે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા જેની ચર્ચા આખી ઈન્ડસ્ટ્રીમાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.