કેટલાય ગુપ્ત રહસ્યો થી ભરેલું છે આ કામખ્યાં દેવી નું મંદિર, જુઓ પ્રસાદના રૂપે મળે છે લાલ કપડું, તેની પાછળનું કારણ જાણીને તમને લાગશે ઝટકો

ધર્મ

ભારતના રાજ્ય આસામ માં કામખ્યાં દેવીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. કામાખ્યા દેવી મંદિર 51 શક્તિપીઠો માંથી એક મંદિર છે. ભક્તો અહીંયા દૂર દૂર થી દર્શન કરવા માટે આવે છે. કામાખ્યાં દેવીના મંદિરમાં કોઈ દેવી ની મૂર્તિ નથી. કામાખ્યાં દેવીના મંદિર માં આવતા ભક્તો પૂલ ની પૂજા કરે છે જેના પર હમેશ ફૂલો હોય છે.

કામાખ્યાં દેવીના મંદિરમાં એક કુંડ આવેલું છે જ્યાં હંમેશા પાણી નીકળે છે. કામખ્યાં દેવીના મંદિરમાં પૂલ ની લૂજ કરવામાં આવે છે તેને ચમત્કારી માનવામાં આવે છે. કામાખ્યાં દેવીના મંદિરમાં આવેલા કુંડ ને દેવીની યોની માનીને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. કામાખ્યાં દેવી મંદિર તાંત્રિક સાધના માટે પ્રસિદ્ધ છે જેને પામવા માટે લોકો અહીં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે કામાખ્યાં દેવીની પૂજા ભગવાન શંકર ની નવી કન્યા તરીકે કરવામાં આવે છે. તમે એ વાત જાણીને ચોકી જશો કે કામાખ્યાં દેવીના મંદિરમાં દર વર્ષે અમ્બુવાંચી મેળા નું આયોજન કરવામાં આવે છે. આ મેળા દરમિયાન કામાખ્યાં મંદિર પાસે આવેલી બબ્રહ્મપુત્ર નદીનું પાણી સંપૂર્ણપણે લાલ થઈ જાય છે અને સતત ત્રણ દિવસ સુધી લાલ જ રહે છે.

લોકોની એવી માન્યતા છે દેવી કામાખ્યા ના માસિક ધર્મના લીધે નદીનું પાણી લાલ થઈ જાય છે. મેળા નું આયોજન થાય છે ત્યારે મંદિરમાં સફેદ કપડું નાખવામાં આવે છે અને ત્રણ દિવસ સુધી આ મંદિર બંધ રહે છે. દેવીના આ મંદિરમાં ભકતોને પ્રસાદરૂપે લાલ કપડું ભક્તોને આપવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.