મોતની છલાંગ / ટ્રેન સામે આપઘાત કરવા કૂદ્યો યુવક, પોલીસ બચાવા ગયો ત્યાં સામેથી આવી ટ્રેન, જુઓ પછી જે થયું એ જાણીને કાળજું કંપી ઉઠશે : જુઓ LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

મુંબઈમાં ટ્રેનની આગળ કૂદીને સુસાઈડ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. આવી જ એક ઘટના મુંબઈના થાણેમાં જોવા મળી છે. અહીં એક યુવકે સુસાઈડ કરવા ટ્રેનની આગળ કૂદકો માર્યો હતો. જોકે એ જ સમયે એક એલર્ટ પોલીસકર્મીએ તેને જોઈ લીધો અને યોગ્ય સમયે તેને પાટા પરથી ખેંચી લઈને તેનો જીવ બચાવ્યો હતો.

બહાર આવેલા સીસીટીવીમાં જોઈ શકો છો કે, પીળા શર્ટ પહેરેલો એક છોકરો ટ્રેન આવે તે પહેલા જ રેલવે ટ્રેક પર કૂદકો મારે છે અને તે કૂદકો મારતાની સાથે જ રેલવે ટ્રેક પર ઢળી પડે છે. આ ઘટનાનો વિડીયો વાયુવેગે VIRAL થઇ ગયો હતો.

આ છોકરો ટ્રેક પર કૂદકો મારીને પડી જાય છે. ત્યારબાદ તે શાંતિથી ટ્રેક પર ઉભો રહી જાય છે. એટલી જ વારમાં ત્યાં ઉભેલા એક પોલીસકર્મી ટ્રેક પર પહોંચે છે અને તે છોકરાને ટ્રેન ના ટ્રેક પરથી ધક્કો મારી દે છે. તે છોકરાને ધક્કો મારતાની થોડીક સેકન્ડ બાદ ત્યાંથી એક્સપ્રેસ ટ્રેન પસાર થાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ VIRAL થઇ રહ્યો છે.

તમારી જાણ ખાતર તમને જણાવી દઈએ કે, બોમ્બે હાઈકોર્ટ મહારાષ્ટ્ર સરકારને તે તમામ ફાઇલો અને ડેટા રજૂ કરવાના આદેશો આપ્યા હતા, જેના આધારે રાજ્યની કાર્યકારી સમિતિએ કોરોના રોગને ધ્યાનમાં રાખીને વેક્સીન વગરના લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપી ન હતી.

આવું પહેલી વાર નથી કે, કોઈ ટ્રેન સામે આપઘાત કરે, આ પહેલા પણ આવા કેટલાય કેસો નોંધાઈ ચુક્યા છે. હાલ આવો જ એક કેસ નોંધાઈ તે પહેલા જ એક પોલીસ કર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકી આ યુવકને નવજીવન આપ્યું હતું. આ વિડીયો જોઇને દરેક લોકો આ પોલીસ કર્મીના વખાણ કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.