અરરર / દીકરાની વહુને બાથરૂમમાં નાહવા જતી જોઈને નરાધમ સસરાની નજર બગડી, જુઓ પછી સસરાએ બાથરૂમમાં ઘૂસીને કર્યા એવા કાંડ કે જાણીને તમે પણ ધ્રુજી ઉઠશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પરિવારમાં ને પરિવારમાં જ અમુક કિસ્સાઓ એવા આવે કે જાણીને તમને પણ થાય કે આ લોકો માણસના પેટના છે કે નઈ. ત્યારે હાલમાં જ એક કિસ્સો પટના જિલ્લાના મુકામા વિસ્તારમાંથી સામે આવ્યો છે. મુકામાં વિસ્તારમાં હાથીદ પોલીસ સ્ટેશન પાસે ચમાર ટોલીની ગલીમાં મોનિકા નામની એક યુવતી પોતાના પરિવારજનો સાથે રહે છે.

મોનિકાના પતિ માનસિક રીતે બીમાર હોવાથી છેલ્લા કેટલાક સમયથી ખાટલાવશ છે. મોનિકા તેના પતિની સેવા કરે છે. કારણ કે તેમના લગ્ન થયા ત્યારે તેઓએ જન્મો જનમ સાથ રહેવાના અને જીવનની કોઈપણ મુશ્કેલ ઘડીમાં સાથ સહકાર આપવાના વચનો લીધા હતા. મોનિકા તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી.

પરંતુ તેમના જીવનમાં કોઈ એવો બનાવ બન્યો હતો જેના કારણે મોનીકા નો પતિ માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. મોનિકા પોતાના ખાટલાવશ પતિ અને સસરા સાથે રહે છે. તેની સાસુનું પણ થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જ્યારથી સાસુનું અવસાન થયું છે, ત્યારથી તેના સસરા તેના પર વારંવાર દાનત બગાડી બેસતા હોય તેવું મોનિકાને અનુભવ થતો હતો.

કારણ કે જો તે ઘર મૂકીને ચાલી જાય તો તેના માનસિક રીતે બીમાર પતિની સારવાર અને સેવા કોણ કરશે તે વિચારીને તે હંમેશા તમામ બાબતો સહન કરતી રહી. ઘરમાં બેઠેલા સસરા અવારનવાર તેને ખૂબ જ ખરાબ નજરથી જોવા લાગ્યા હતા.

આ ઉપરાંત જ્યારે તે રસોડામાં કામ કરી રહી હોય ત્યારે પણ તે ત્યાં આવી પહોંચતા અને તેને ખુબ જ ખરાબ શબ્દોમાં વ્હાલ પ્રેમ કરતા હતા. પરતું તેઓની આ હરકતો સહન કરવા સિવાય મોનિકા પાસે કોઈ બીજો રસ્તો ન હોઈ તેવું લાગતા જ તે ચૂપ રેહતી હતી. સાંજના સમયે પણ આ નરાધમ સસરા તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજારવા લાગતા હતા.

તેણે એકપણ વાર તેના દીકરાનો વિચાર ન કર્યો કે તેનો દીકરો પથારીવશ છે અને આ વહુ ઘર ચલાવે છે, અને પોતે આ વહુ ઉપર જ આ પ્રકારની હરકતો કરી બેસે છે. જો તેણે વિચાર્યું હોત તો આજે આ બનાવ સામે આવ્યો ન હોત. એક દિવસ મોનિકા ઘરનું કામ કાજ પૂર્ણ કર્યા બાદ બાથરૂમમાં નાહવા માટે જતી હતી.

વહુને જોઈને નરાધમ સસરાને કીડો જાગ્યો અને તે પણ વહુની પાછળ પાછળ બાથરૂમમાં ચાલ્યો ગયો જ્યાં તેણે લાજ શરમની તમામ હદો વટાવીને પોતાના જ દીકરાની વહુ ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. પરણીતા ગમે તેમ કરીને આ નરાધમ સસરાની ચુંગલમાંથી છૂટીને બહાર નીકળી ગઈ અને રડવા લાગી હતી.

કારણ કે રોજ રોજની આ માથાકૂટ સહન કરવી તેના માટે બોજરૂપ બનવા લાગી હતી. આ ઘટનાની જાણ તેણે તેના પતિને કરી તેમજ આસપાસના પાડોશીઓને પણ કરી હતી. સૌ કોઈ લોકો ત્યાં દોડી આવ્યા અને આ નરાધમને ઘરને બહાર કાઢી બરાબરનો મેથીપાક ચખાડવાનું કહી રહ્યા હતા.

તે પોલીસ સ્ટેશન પહોચીને તેના સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આ સસરાની ધરપકડ કરીને પૂછપરછ શરુ કરી છે. આવા ઘણા બધા બનાવો સામે આવી ચુક્યા છે, જેમાં વાત આપઘાત કે હ.ત્યા સુધી પણ પહોચી જાય છે અને ભલભલા લોકોને વિચારવા પર મજબુર કરી દે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.