આશ્ચર્ય જનક / જુઓ દિવસમાં બે વાર દર્શન આપી દરિયાની અંદર ડૂબી જાય છે આ મંદિર, જાણો મંદિરનો મહિમા અને ફોટો સ્પર્શ કરીને આશીર્વાદ લો.

ટોપ ન્યૂઝ

આપણા દેશમાં દેવી-દેવતાઓની ઘણી માનયતા રહેલી છે અને તેમનું અસ્તિત્વ પણ સદીઓથી છે.ભારતના જેટલા પણ મોટા મંદિર છે તેની કોઇક ના કોઇ ખાસિયત રહેલી હોય છે.દેશમાં પ્રાચીનકાળથી જ ઘણા સિધ્ધ મંદિરો હતા.જેવા કે વૈષ્ણો દેવી, કેદારનાથ અને બદ્રીનાથ જેમાં લોકોની અતૂટ આસ્થા રહેલી છે.

આ મંદિરો વિશે લગભગ બધા જ જાણે છે પણ એક અવું મંદિર છે દિવસમાં બે વાર દરિયામાં ડૂબી જાય છે.આ મંદિર સમુદ્રની લહેરોમાં આપમેળે અદ્રશ્ય થઇ જાય છે અને થોડા સમય પછી ફરીથી બહાર આવી જાય છે.ગુજરાત શહેરમાં આવેલું ભગવાન શિવનું આ મંદિર સ્તંભેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.

ગુજરાતમાં આવેલું સ્તંભેશ્વર મહાદેવના મંદિરનો ઉલ્લેખ રુદ્ર સંહિતા ભાગ 2 ના અધ્યાય 11માં થયો છે.આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પહેલા થઇ હતી.આ મંદીર વડોદરાથી 40 માઇલ દૂર અરબી સમુદ્રના કિનારે આવેલું છે.મંદિરમાં સ્ય્થાપિત આ શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચુ અને 2 ફૂટ વ્યાસનું છે.

આ મંદિરમાં શિવલિંગના દર્શન દિવસમાં એક વખત જ થાય છે.પછીના સમયમાં આ મંદિર દરિયામાં ડૂબી જાય છે. સમુદ્રમાં બે વખત ઓટ ની ભરતી આવે છે જેના લીધે પાણી મંદિરની અંદર સુધી જાય છે અને મંદિર નથી દેખાતું.ઓટ થવાથી મંદિર પાછુ દેખાય છે.ભરતી આવે છે ત્યારે શિવલિંગ આખુ ડૂબી જાય છે અને તે સમયે ત્યાં જવાની અનુમતિ કોઇને મનથી હોતી.

અહીં દર્શન કરવાવાળા ભક્તોને પત્રિકાઓ આપવામાં આવે છે.આ પત્રિકાઓમાં ઓટની ભરતી આવવાનો સમય લખેલો હોય છે જેથી કોઇ મંદિરમાં તે સમયે ના જાય. પૌરાણીક કથા માનીએ તો તાડકાસુરે ભગવાન શિવને તપસ્યાથી પ્રસન્ન કરીને અમર થવાનું વરદાન માંગ્યું હતું. ભગવાન શિવે વરદાન આપવાની ના પાડી દીધી.

વરદાન મળ્યા પછી તાડકાસુરે બધી બાજુ અત્યાચાર મચાવી દીધો. તેનાથી નારાજ થઇ દેવગણ ભગવાન શિવ પાસે ગયા.પછી કાર્તિકેયનો જન્મ સફેદ પર્વતનાં શરીરમાંથી થયો હતો અને તેણે તડકાસુરને મારી નાખ્યો.જ્યારે તેઓને ખબર પડી કે તેઓ ભગવાન શિવના સૌથી મોટા ભક્ત છે ત્યારે કાર્તિકેયને આત્મગ્લાનિ થઇ.

ભગવાન વિષ્ણુએ એક ઉપાય બતાવ્યો કે તમણે અહીં શિવલિંગ સ્થાપિત કરવું જોઇએ અને દરરોજ માફી માંગવી જોઇએ.તેથી જ દરરોજ મંદિર દરિયામાં ડૂબીને ફરીથી પાછા આવીને તેની માફી માંગે છે.આ રીતે આ શિવલિંગ અહીં સ્થાપિત થયું અને ત્યારથી જ આ મંદિર સ્તંભેશ્વર તરીકે ઓળખાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.