BREAKING NEWS / અમદાવાદના એસજી હાઈવે પર અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક જામ સર્જાયો, જુઓ આટલા કિમી સુધી વાહનો અટવાયા : VIDEO

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદ (Ahmedabad) ના પિક અવર્સમાં કેટલાક રોડ પરથી નીકળવુ મુશ્કેલ થઈ જાય છે. પિક અવર્સમાં અહી ટ્રાફિક (traffic jam) વધુ સર્જાતો હોય છે. પરંતુ ક્યારેક આ ટ્રાફિકની સમસ્યા એવી જટિલ બની જતી હોય છે કે વાહનો કલાકો સુધી હટી પણ શક્યા નથી. બુધવારની સવાર એસજી હાઈવે પરથી પસાર થતા લોકો માટે કષ્ટદાયક બની રહી હતી. એસજી હાઇવે (sg highway) પર આજે અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

એસજી હાઈવે પર ગોતા ફલાયઓવરથી સોલા રેલવે ઓવરબ્રિજ સુધી વાહનોની 5 કિમી લાંબી લાઈન જોવા મળી. જેમાં હકડેઠઠ વાહનો ઉભા હતા, પણ તેઓ એક ડગલુ પણ આગળ હટી શકતા ન હતા.

સોલા રેલ ઓવરબ્રિજની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયું છે. 8 લેનનો ટ્રાફિક ડબલ લેનમાં થતા અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો લાંબા સમયથી અટવાયા છે.

સોલા રેલ ઓવરબ્રિજની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયું છે. 8 લેનનો ટ્રાફિક ડબલ લેનમાં થતા અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો લાંબા સમયથી અટવાયા છે.

એસજી હાઇવે (sg highway) પર આજે અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. એસજી હાઈવે પર ગોતા ફલાયઓવરથી સોલા રેલવે ઓવરબ્રિજ સુધી વાહનોની 5 કિમી લાંબી લાઈન જોવા મળી. જેમાં હકડેઠઠ વાહનો ઉભા હતા, પણ તેઓ એક ડગલુ પણ આગળ હટી શકતા ન હતા.

8 લેનનો ટ્રાફિક ડબલ લેનમાં થતા અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો લાંબા સમયથી અટવાયા છે. સોલા રેલ ઓવરબ્રિજની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયું છે. 8 લેનનો ટ્રાફિક ડબલ લેનમાં થતા અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો લાંબા સમયથી અટવાયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.