અરે બાપરે / આર્યન ખાન કેસ વચ્ચે શાહરૂખ ખાન ની સાથે હોસ્પિટલમાં નજર આવી હતી ‘બબીતાજી’, આખરે શું રંધાઈ રહ્યું છે? – જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ બોલિવૂડ

તારક મહેતાના ફેન પેજ પર શેર કરવામાં આવી રહેલી આ તસવીરમાં શાહરૂખ ખાન હોસ્પિટલના બેડ પર સૂતેલો છે અને મુનમુન દત્તા તેની બાજુમાં નર્સના ગેટઅપમાં જોવા મળી રહી છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને તેની સામે પેશન્ટ તરીકે જોઈને મુનમુન ખૂબ જ ખુશ દેખાય છે.

ટીવી જગતનો પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ના પાત્રો લોકોના મનમાં અંકિત છે. દરેક પાત્રની ભૂમિકા લોકોના મોઢે યાદ છે. જ્યારે આ ટીવી શો વિશે જ્યારે બે મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરવામાં આવે ત્યારેઆપણે બબીતા ​​જી અને જેઠાલાલની અધૂરી લવ સ્ટોરીને કેવી રીતે ભૂલી શકીએ. પરંતુ હાલના દિવસોમાં બબીતાજીની એક તસવીર કોઈ અન્ય વ્યક્તિ સાથે વાયરલ થઈ રહી છે.

શાહરુખ સાથે મુનમુન
તારક મહેતાના ફેન પેજ પર શેર કરવામાં આવી રહેલી આ તસવીરમાં શાહરૂખ ખાન હોસ્પિટલના બેડ પર સૂતેલો છે અને મુનમુન દત્તા તેની બાજુમાં નર્સના ગેટઅપમાં જોવા મળી રહી છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને તેની સામે પેશન્ટ તરીકે જોઈને મુનમુન ખૂબ જ ખુશ દેખાય છે. મુનમુનના ચહેરા પરનું સ્મિત સ્પષ્ટપણે જણાવે છે કે તે શાહરૂખ સાથે કામ કરીને કેટલી ખુશ છે.

જાહેરાતમાં સાથે કામ કર્યું
વાસ્તવમાં આ એક પેન માટેની જૂની જાહેરાત છે અને તેમાં બંનેએ સાથે કામ કર્યું છે. આ જાહેરાતમાં શાહરૂખ ખાને દર્દીની ભૂમિકા ભજવી હતી અને મુનમુન (Munmun Dutta) દત્તા નર્સ બની હતી. તૂટેલા પગના હાડકાના કારણે શાહરૂખ પથારી પર સૂતેલો છે. મુનમુન કિંગ ખાનના પગ પર લગાવેલા પ્લાસ્ટર પર પેનથી સહી કરતી જોવા મળે છે.

તારક મહેતા… ફેનપેજ પર આ તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં શાહરૂખ હોસ્પિટલના બેડ પર દેખાઇ રહ્યો છે અને મુનમુન નર્સના ગેટઅપમાં દેખાઇ રહી છે. તે શાહરૂખ સામે જોઇને ખુશ થઇ રહી છે. મુનમુનની ચહેરાની મુસ્કુરાહટ સાફ કહી રહી છે કે તે શાહરુખ સાથે કામ કરીને કેટલી ખુશ છે.

આ એક જૂની એડની તસવીર છે જે હાલ વાયરલ થઇ રહી છે. જેમાં શાહરૂખ દર્દીનો રોલ કર્યો હતો અને મુનમુન નર્સ બની હતી. પગનું હાડકું તૂટવાના કારણે શાહરૂખ બેડ પર સૂતેલો છે અને નર્સ એટલે કે મુનમુન તેના પગના પ્લાસ્ટર પર સહી કરતી દેખાઇ રહી છે.

જેલમાં બંધ છે આર્યન
ડ્રગ કેસમાં આર્યન 3 ઓક્ટોબરથી જેલમાં બંધ છે અને તેને છોડાવવા માટે શાહરૂથ એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. હાલમાં જ અનન્યા અને આર્યનની ચૅટ વાયરલ થઇ હતી. જેમાં આર્યન તેના મિત્રોને NCBની ધમકી આપતો નજર આવી રહ્યો છે. આર્યન અને અનન્યા વચ્ચે ચોંકાવનારી વાતો થઇ હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા સ્ક્રિનશૉટમાં સામે આવ્યું કે આર્યને અનન્યાને પૂછ્યું, તું ગાંજો લાવી છે? તેના પર અનન્યાએ કહ્યું, હા હું લાવી રહી છું. બાદમાં આર્યને કહ્યું કે, હું તારી પાસેથી છુપાઇને લઇ લઇશ. સાથે જ આર્યનની ઘણી ચૅટ NCBએ કોર્ટમાં સબમિટ કરાવી છે. જેની અસર આજે થનારી સુનવણી પર થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અનન્યાની વાત કરીએ તો તેની સાથે NCB 3 વાર પૂછપરછ કરી ચૂકી છે. આજે અધિકારી આર્યન મામલામાં કોર્ટમાં બિઝી રહેશે. તેવામાં આજે અનન્યાની પૂછપરછ નહી થાય પરંતુ આ ચૅટ વાયરલ થયા બાદ જલ્દી જ તેની પૂછપરછ કરવામાં આવશે.

શાહરૂખ આર્યન કેસમાં વ્યસ્ત
2 ઓક્ટોબરે શાહરૂખના દિકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધી શાહરૂખ ખાન ખુબ વ્યસ્ત છે. તેવામાં શાહરૂખ અને મુનમુનની આ તસવીરે ખળભળાટ મચાવી દીધો છે.

શાહરુખનો પુત્ર 3 ઓક્ટોબરથી જેલમાં છે
અત્રે નોંધનીય છે કે, હાલમાં શાહરૂખ ખાન તેના મોટા પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસના કારણે પરેશાન છે. આર્યન 3 ઓક્ટોબરથી પોલીસ કસ્ટડીમાં છે. તેની જામીન અરજી કોર્ટ દ્વારા બે વખત ફગાવી દેવામાં આવી છે. હવે આર્યનની જામીન અરજી પર મંગળવારે ફરી સુનાવણી થવાની છે. તે જ સમયે મુનમુન (Munmun Dutta) દત્તા તેના અફેરના સમાચારોને કારણે હેડલાઇન્સમાં છવાયેલી છે. જોકે તેણીએ પહેલાથી જ આવા કોઈ સમાચારને નકારી દીધા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.