ચમત્કારિક શંખને સ્પર્શ કરો, અને ‘ઓમ’ લખીને શેર કરો, તમારી બધી મનોકામના 12 કલાકમાં જ થશે પૂરી

ધર્મ

લાખ મહેનત કર્યા પછી પણ જો કોઈ કામમાં સફળતા ના મળે અને આવક ના વધે તો સમજી જવું કે તમારો ખરાબ સમય તમારો સાથ નથી છોડી રહ્યો. તેના પાછળ કુંડળી દોષ, વાસ્તુ દોષ સમેત ઘણા કારણો હોય શકે છે. આવી પરિસ્થિતિ માંથી છુટકારો મેળવવા માટે વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ માં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે.

જો આ ઉપાય રોજ કરવામાં આવે તો દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં બદલવામાં આવે છે. વ્યક્તિની કિસ્મત ચમકી ઉઠે છે અને જલ્દીથી પૈસા, તરક્કી અને ખુશીઓ મળે છે.

તુલસીને હિન્દૂ ધર્મમાં ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસીના ઘણા આયુર્વેદ ઉપચાર પણ છે. કહેવામાં આવે છે કે તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો હોઈ છે. જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે તમારા પર થઈ જાય છે.

રોજ સવારે નાતી વખતે નાવાના પાણીમાં એક ચૂંટકી જેટલું હળદર મેળવો. એવું કરવાથી ગુરુ ગ્રહ મજબૂત બનશે અને વિષ્ણુ ભગવાન ની કૃપાથી જલદી જ તમારા જીવનમાં ભાગ્યોદય થશે. ત્યારે સાંજના સમયે નહાવતી વેળાએ ચૂંટકી ભરીને મીઠું નહાવાના પાણીમાં મિક્સ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રોજ પૂજા પાઠ કરવા જોઈએ અને દીવો પણ પ્રગટાવવો જોઈએ. જો તમે આર્થિક તંગી થી નિજાત પામવા માંગો છો તો રવિવાર ના રોજ ગુલેર ના વૃક્ષ ની પૂજા કરીને ધન સ્થાન પર મૂકી દો. તેનાથી જલ્દી જ તમારી આવકમાં વધારો થશે.

જો ઘરમાં વીજળીના બંધ ઉપકરણ, કબાડ, બંધ ઘડિયાળ, કાટ લાગેલા તાળા, તૂટેલા વાસણ, ફાટેલા કપડાં વગેરે જેવી વસ્તુઓ હોય તો તેને જલ્દી જ બહાર ફેંકી દો. આવી જગ્યાઓ પર માં લક્ષ્મી ક્યારે વાસ નથી કરતી.

જ્યોતિષ શાસ્ત્રમાં ભોજન કરવા માટે દિશા સબંધિત નિયમો વિસ્તારથી બતાવવામાં આવ્યા છે. જો તમે ધનવાન બનાવ માંગો છો અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ભોજન જમવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

રોજ વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને પૂજા કરતી વખતે શંખ વગાડવો જોઈએ. સવારે અને સાંજે બંને સમયે શંખ વગાડવાથી કે ઘંટી વગાડવી બહુ જ શુભ માનવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.