આલે લે તારે / દારૂ પીયને ચિક્કાર થઈને ડાન્સ કરતી છોકરીઓને એકાએક જમીન ગળી ગઈ, વિશ્વાસ ન આવે તો જોઈલો વિડિઓ : VIDEO

અજબ ગજબ

સોશિયલ મીડિયા(0માં ઘણાં વિડીયો વાઈરલ થઈ રહ્યાં છે. જેને લોકો ખુબ જ પસંદ કરે છે. તો આજે આપણે એવાં જ એક વાઈરલ વિડીયોની વાત કરીશું. પાંચ છોકરીઓ દારૂની પાર્ટી કરી રહેલો વિડીયો હાલ ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ ઘણીવાર નશાની હાલતમાં ન બનવાનું બની જાય છે. ( વિડિઓ નીચે આપેલો છે )

પાંચ છોકરીઓ સાથે આવું જ કંઈક બન્યું હતું. પાંચ છોકરીઓ પાર્ટીમાં દારુ પીને એવો ભયાનક ડાન્સ કરી રહી હતી કે નાચતા-નાચતા જમીનમાં મચમોટો ભૂવો પડી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. જે આજે આપણે આ સમાચારમાં જોઈશું.

વાયરલ થયેલા આ વીડિયોમાં કેટલીક છોકરીઓ તેમના મિત્રો સાથે પાર્ટીમાં ડાન્સ કરી રહી હતી. તેમાં લગભગ 5-6 છોકરીઓને નાચતી હતી અને અચાનક જ નીચે જમીન ફાટી જાય છે અને એક મોટો ગોળાકાર ખાડો પડી જાય છે આ ભૂવામાં આ બધી છોકરીઓ પડી જાય છે.

વિડીયોમાં તમને 6 છોકરીઓ જોવા મળશે તેમાંથી માત્ર એક છોકરી બચી ગઈ હતી. જ્યારે બાકીની પાંચ મોટા ભૂવામાં પડી હતી. સફેદ ડ્રેસવાળી છોકરીએ તેમને પકડવાની કોશિશ કરી હતી પરંતુ તે સફળ થઈ શકી નહોતી. પાર્ટીમાં આવેલી બીજી કેટલીક છોકરીઓ આ જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને જ્યાં અત્યાર સુધી મ્યુઝિક પર મજા આવતી હતી ત્યાં ચીસો સંભાળવવા લાગી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *