ભારે કરી / ધોરણ 8 ની બહેનપણીના ભાઈએ સ્કૂલના બાથરૂમમાં વારંવાર દુષ્કર્મ આચર્યું, પછી કહ્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં રોજબરોજ ચોંકાવનારા સમાચારો અને કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની બહેનપણીના ભાઇ જ નજર બગાડી હતી. વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને શાળાના બાથરૂમમાં જ બે વાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ હવસ સંતોષાઇ જતા આરોપીએ વિદ્યાર્થીનીને કહ્યું કે, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હવે આપણા વચ્ચે કાંઇ જ નથી.

આ અંગે વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પોતાની બહેનપણીના ઘરે અવાર નવાર અભ્યાસ કરવા માટે જતી હતી. જો કે બહેનપણીના ભાઇએ લગ્નની લાલચ આપીને બે વાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ મુદ્દે લગ્ન કરવા સગીરાએ યુવકને સુરત બોલાવ્યો હતો. આ મુદ્દે લગ્ન કરવા સગીરાને શખ્સે સુરત બોલાવ્યા બાદ કહ્યું કે, હવે તારી અને મારી વચ્ચે કાંઇ જ નથી. યુવતી તેના સંબંધીના ઘરે ગઇ હતી. ત્યાંથી રાજકોટ પરત ફરી હતી. બાદમાં રાજકોટ આવી તેણે પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી.

જેથી માતાએ તેને હિંમત આપતા આખરે તેણે ફરિયાદ દાખલ કરાવી હતી. યુવતીની માતાએ કહ્યું કે, મારી દીકરીની બહેનપણીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી સુરત રહેતો તેનો કૌટુમ્બિક ભાઇ શેખર રાજકોટ આવ્યો હતો. જેથી શેખર સાથેમારી પુત્રીનો પરિચય થયો હતો. ત્યાર બાદ બંન્ને એક બીજા સાથે ફોન પર વાતચીત કરતા રહેતા હતા.

ત્યાર બાદ લગ્નની લાલચ આપીને રાજકોટમાં અલગ અલગ સ્થળે બે વખત મરજી વિરુદ્ધનું દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે રાજકોટથી સુરત ગયા બાદ થોડા દિવસ બાદ તમામ સંબંધો કાપી નાખ્યા હતા. જેથી યુવતી કોઇને કહ્યા વગર સુરત પહોંચી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.