મહિલાઓ પણ ઊંધા રવાડે / સુરતમાં રિક્ષામાં બેસી ફોન બૂચ મારતી મહિલા પકડાઈ જતા પબ્લિક એ કર્યા કેવા હાલ કે તમે વિચારી પણ નઈ શકો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમુક વખત ચોરી કરતી વખતે ચોર પકડાઈ જાય છે. ત્યારે લોકો તેને પકડીને તેની જબરદસ્ત ધુલાઈ કરે છે. ત્યારે હાલમાં સુરતમાં મોબાઇલ ચોરી કરતા ટોળાની એક મહિલા પકડાઈ ગઈ છે. જુઓ લોકોએ એનો હાલ કેવો કર્યો એ…

સુરતના લોકોએ ભેગા મળીને આ મહિલાને આપી એવી સજા કે તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય. હાલમાં આ ઘટનાની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. મહિલાને આપેલી સજા જોઈને લોકો પણ ચોંકી ગયા છે. મળતી માહિતી અનુસાર સુરતમાં વેલંજા વિસ્તારમાં લોકોએ મોબાઇલ ચોરી કરતી એક મહિલાને પકડી હતી.

મોબાઈલ ચોર મહિલાને લોકોએ પહેલા પોલીસને હવાલે કરી નહીં. પરંતુ મહિલાને તમે કોઈ દિવસ વિચાર્યું નહીં હોય તેવી સજા આપી. આ સજા સાંભળીને ભલભલા લોકો ચોંકી ગયા છે ખાસ કરીને ચોરી કરતાં લોકો પણ વિચારમાં પડી ગયા છે.

મળતી માહિતી મુજબ ચોરી કરનાર મહિલા સુરતના લિંબાયત વિસ્તારની રહેવાસી અને તેનું નામ સબાના જાણવા મળ્યું છે. મોબાઇલ ચોરીમાં તેની સાથે અન્ય બે વ્યક્તિ હોવાનું પણ મહિલાએ કબૂલાત કરી છે.

ચોરી કરતી મહિલાને હાથમાં ઝાડુ પકડાવીને એક બિલ્ડીંગની સાફ-સફાઇ કરવામાં આવી હતી. અને મહેનત કરીને રોટલો ખાવાનો પાઠ ભણાવ્યો હતો. મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ પરીક્ષા પણ ઝડપી પાડી છે. રિક્ષાચાલક અને મહિલા બંને સાથે મળીને ચોરી કરે છે.

તેઓ રિક્ષામાં બેઠેલા ગ્રાહકની નજર ચૂકવીને એમનો ખાસ સામાન અથવા મોબાઇલની ચોરી કરી લે છે. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોરી કરતી મહિલા રડતી દેખાઈ રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.