મામાની નોકરી જતી રહી તો ભાણીએ મામાની નોકરી માટે માં મોગલની માનતા લીધી અને પછી જુઓ જે ચમત્કાર થયો એ જાણીને તમે ચોંકી જશો

ધર્મ

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભલભલા દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલને યાદ કરનારા એકપણ ભકત આજ સુધી દુઃખી થઇને અહીંથી પાછો નથી ગયો. માં મોગલના ધામથી દરેક ભકતો ખુશ થઇને પાછા ફળે છે.

અહીં આવતા દરેક ભકતની મનોકામના માં મોગલ પુરી કરે છે. બસ માં મોગલ પર વિશ્વાસ રાખવાથી જ ભકતોના ભલભલા દુઃખ દૂર થઇ જાય છે.એક દીકરી ૫ હજાર રૂપિયા લઈને માં મોગલના ધામ કબરાઉ આવી હતી.

તેને મણિધર બાપુને ૫ હજાર રૂપિયા ભેટ સ્વરૂપે આપતા મણિધર બાપુએ કહ્યું કે શેની માનતા માંગી હતી બેટા. તો દીકરીએ કહ્યું કે મારા મામાની નોકરી જતી રહી હતી અને તેનાથી આખા પરિવારમાં ખુબજ ચિંતા સર્જાઈ હતી. બીજી નોકરીની તાપસ કરવામાં આવી રહી હતી.

પણ તેમને જોવે એવી બીજી નોકરી નહતી મળી રહી તો દીકરીએ માં મોગલની માનતા રાખી અને કહ્યું કે હે માં મોગલ મારા મામાને સારી નોકરી મળી જાય તો હું તમારા મંદિરે આવીને ૫ હજાર રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવીશ. માનતા માન્યાના થોડા જ સમયમાં માં મોગલની કૃપાથી દીકરીના મામાને નોકરી મળી ગઈ.

આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો અને દીરી તરત જ માં મોગલની માનતા પુરી કરવા માટે ત્યાં દોડી આવી હતી અને મણિધર બાપુએ દીકરીએ કહ્યું કે તારી માનતા પુરી થઇ ગઈને તો ળે આ રૂપિયા તું તારી પાસે રાખજે માં મોગલે તારી ૧૫૧ ઘણી માનતા સ્વીકારી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *