તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. આજકાલના છોકરાઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કંઈ પણ કરીએ છે. મન પડે ત્યાં વિડીયો બનાવવાનું શરૂ કરી દે છે. ત્યારે હાલમાં હાઇવે પર વિડીયો બનાવી રહેલા એક વ્યક્તિ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો જોઇને તમે હસી-હસીને ગોટો વળી જશો. વિડીયો બનાવતી વખતે આ વ્યક્તિ સાથે કંઈક એવું થાય છે કે જેને જોઇને તમે પણ હસી પડશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હાઈવે પર એક છોકરો તેની બાઈક સાથે રોડની બાજુમાં બેસીને વીડિયો શૂટ કરી રહ્યો છે.
વિડીયો બનાવતી વખતે આ વ્યક્તિ પોતાનો શર્ટ કાઢીને હવામાન ફેંકી દે છે. ત્યારે ત્યાંથી પસાર થતાં એક બાઈક સવારે તે વ્યક્તિનો શર્ટ પકડી લીધો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવક વિડીયો બનાવતી વખતે ડાન્સ કરી રહ્યો છે અને અચાનક એ પોતાનો શર્ટ ઉતારે છે અને હવામાં ફેંકી દે છે. ત્યારે પાછળથી બાઇક પર આવી રહેલા બે યુવકો આ વ્યક્તિનો શર્ટ લઈને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા યુઝર્સ હસી-હસીને ગોટો વળી ગયા છે. ઉપરાંત કેટલાક યુઝર્સ કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
લે બનાઇ હજુ વિડીયો : હાઈવે પર વિડીયો બનાવી રહેલા વ્યક્તિ સાથે થયું એવું કે – વિડીયો જોઈને તમે પણ… pic.twitter.com/scMVoI0DvQ
— gujju gujarati (@gujjugujarati02) February 28, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!