મહિલાએ લાખો રૂપિયા દવાખાનામાં ખર્ચી દીધા, આખરે કાબરાઉ ધામે માં મોગલના આશીર્વાદથી થયો એવો ચમત્કાર કે જાણીને તમે પણ ચોંકી જશો

ધર્મ

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલને માનનારા ભક્તો કયારેય દુઃખી નથી થતા. આજે હજારો લોકોને માં મોગલના પરચો થયા છે. માં મોગલે આજ સુધી હજારો લાખો ભકતોના દુઃખ દૂર કર્યા છે. લોકો દૂર દૂરથી પણ માં મોગલના દર્શન કરવા અને તેમની માનતા માંગવા માટે આવે છે.

કહેવામાં આવે છે કે, માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો. આજે અમે તમને એવી જ એક વાત જણાવવા જઈ રહ્યા છીએ. એક મહિલા મણિધર બાપુ પાસે પોતાની માનતા લઈને આવી. મહિલાએ મણિધર બાપુને કહ્યું કે, બાપુ મારા લગ્નના 10 વર્ષ થઇ ગયા છે અને અને આ 10 વર્ષમાં સંતાન સુખ માટે અમે લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે.

એક દંપતી પોતાની માનતા પુરી કરવા માટે માં મોગલ ધામ કાબરાઉ આવ્યા હતા. ત્યાં તેમને વાત કરતા જણાવ્યું કે મહિલાને પગની ખુબજ તકલીફ હતી. મહિલાના પગમાં એટલો દુખાવો થતો હતો કે મહિલા પોતાના પગથી ચાલીએ પણ નહતી શકતા. મહિલાએ ઘણા દવાખાને પોતાની સારવાર કરાવી અને હજારો લાખો રૂપિયા વેડફવા છતાં પણ તેમની સમસ્યાનું કોઈ સમાધાન ન આવ્યું.

મહિલાની તકલીફ દિવસેને દિવસે વધી રહી હતી. તો મહિલાને માં મોગલના પરચા વિષે જાણ થઇ તો માં મહિલાએ મનોમન માં મોગલની માનતા માની કે માં મારો દુખાવો દૂર થઇ જાય. તેમણે જણાવ્યું કે, દવાખાના આંટા ફેરા કરીને થકી ગયા છીએ તો પણ આજ સુધી આમરી સંતાનની ઈચ્છા પુરી થઇ નથી. હવે થાકીને અમને માં મોગલનો જ આશરો દેખાઈ રહ્યો છે.

મણિધર બાપુએ મહિલાને જણાવ્યું કે, બેટા માં મોગલ પર અતૂટ વિશ્વાસ રાખજે પણ જરાય અંધશ્રદ્ધા રાખતી નહી. અહીં વિશ્વાસથી કામ થાય છે ચમત્કાર નથી થતા. તો મહિલાએ માની લીધું કે જો સાચામાં માં મોગલને યાદ કરવામાં આવે તો માં મોગલ પોતાના ભકતોના દુઃખ જરૂરથી દૂર કરે છે.

જયારે દંપતી પોતાની માનતા પુરી કરવા માટે મણિધર બાપુ પાસે ગયું તો દંપતીએ ૫૧૦૦ બાપુને આપ્યા અને બાપુએ તેમાં ૧ રૂપિયો આપીને કહ્યું માં મોગલે તમારી માનતા પુરી કરી છે. દીકરીને આ રૂપિયા આપજો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *