આ પુષ્પાએ તો ભારે કરી / ફિલ્મ ‘પુષ્પરાજ’ સ્ટાઈલમાં ચોરી કરવી ભારે પડી, જુઓ થયું એવું કે લેવા ના દેવા પડી ગયા, જાણીને તમે પણ કહેશો કે ‘ઝુકેગા નય સાલા’

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

UPમાં ચાલી રહેલ વિધાનસભા ચુનાવો વચ્ચે પોલીસને દૂ બનાવવા માટે દારુ દાણચોરો દરેક ટેકનીક અપનાવી રહ્યા છે. તાજેતરનાં મામલામાં દારુ દાણચોરોએ આ વખતે હાલમાં જ રિલીઝ થયેલ સાઉથની ચર્ચિત ફિલ્મ પુષ્પાની ટેકનીક અપનાવી છે. આરોપિયોએ ટેન્કરને અંદરથી જ બે હિસ્સામાં વહેંચ્યા બાદ એકમાં કેમિકલ તથા બીજામાં દારૂની પેટીઓ ભરી દીધી.

પોલીસને પૂર્વાંચલ નાં જીલ્લાઓમાં દાણચોરીનો દારુ ટેન્કરમાં છુપાવીને લઇ જવાની ખબર મળી હતી. ટેન્કરનાં આઈએસબીટી તથા ટ્રાન્સપોર્ટ નગરની આસપાસ હોવાની જાણકારી મળવા પર તલાશીનું અભિયાન ચલાવવામાં આવ્યું. દાણચોરીનો મામલો પકડાયા બાદ પોલીસે ટેન્કર ચાલક સહીત એક અન્ય આરોપીને અરેસ્ટ કર્યો. પકડાયેલ આરોપિયોમાં મુઝફ્ફરનગરનાં કુલદીપ તથા હરિયાણાનાં રોહતક જીલ્લાનાં રહેવાસી નેપાલ સિંહ પર શિકંજો કસ્યો છે.

પોલીસની પૂછતાછમાં બંનેએ જણાવ્યું કે તેઓ આ બધું કોઈ રાજવીર તથા અનિલ શર્મા માટે કરે છે. પહેલા તો ડ્રાઈવર નેપાલ સિંહે કહ્યું કે તેને જાણ હતી નહી કે ટેન્કરમાં શું છે. આ વચ્ચે તેના સાથી કુલદીપે કહ્યું કે ટેન્કરનાં કેમિકલ ભરેલ છે. તેણે પોલીસને એક બિલ બતાવ્યું જે સિમેન્ટ હાર્ડનર કેમિકલનાં નામ પર બન્યું હતું. જ્યાર બાદ પોલીસે ટેન્કરની પોતાની રીતે તપાસ કરી તો તેમાં ત્રણ કમ્પાર્ટમેંટ જોવા મળ્યા. એક હિસ્સામાં કેમિકલ ભરેલ હતું તથા બાકીના બે કમ્પાર્ટમેંટમાં દાણચોરીનો દારુ હતો.

આરોપીએ કહ્યું ફિલ્મ પુષ્પાથી મળ્યો આઈડિયા
પૂછતાછ કરવા પર આરોપિયોએ જણાવ્યું કે ફિલ્મ પુષ્પાથી ટેન્કરમાં દારુની દાણચોરીનો આ આઈડિયા આવ્યો હતો. દારુને તે હરિયાણાનાં હિસાર જીલ્લાથી લાવ્યા હતા. જેને પૂર્વાંચલનાં જીલ્લા ગોરખપુર તથા બલિયામાં લઇ જવાનો હતો. જણાવી દઈએ કે પૂર્વાંચલમાં છઠ્ઠા તથા સાતમાં દોરની વોટિંગ પહેલા દારુની માંગ વધી રહી છે. હવે મુખ્ય આરોપિયોની તલાશમાં પોલીસ જુટેલ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *