7 વર્ષનું ટેણીયું પકડી રહ્યું હતું માછલી, અચાનક સામે આવી ગયો મગર, પછી જુઓ શું થયું તે જોઈને જ પરસેવો છૂટી જશે : VIDEO

અજબ ગજબ

સોશિયલ મીડિયામાં ઘણી નાની મોટી ઘટનાઓના વીડિયો ખુબ જ વાયરલ થતા હોય છે, આ વાયરલ વીડિયોની અંદર ઘણી હસી મજાક વાળી ઘટનાઓ જોવા મળે છે તો ઘણા હેરાન કરી દેનારા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ એક એવો જ હેરાન કરી દેનારો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોન અંદર એક 7 વર્ષનું બાળક માછલી પકડવા માટે જાય છે, તે માછલીને પકડી પણ લે છે પરંતુ અચાનક મગર આવી જાય છે અને ના થવાનું થઇ જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઈને ઘણા લોકો હેરાન પણ રહી ગયા છે અને તેને શેર પણ કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક નાનું 7 વર્ષનું બાળક કોઈ તળાવ કિનારે માછલી પકડી રહ્યું છે, બાજુમાં તેના પિતાનો પણ અવાજ સાંભળી શકાય છે. તેના પિતા તેનું મનોબળ વધારતા કહી રહ્યા છે કે “બડ્ડી… તે પકડી લીધી… બધું જ ઠીક છે બડ્ડી… બસ આગળ વધતો રહે.”

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે જેવો જ છોકરો માછલી પકડવાના પોલની દોરીને ખેંચે છે અને માછલી પણ પક્ડીને બહાર આવી જાય છે. પરંતુ ત્યારે જ એક નેનો મગર ત્યાં આવી જાય છે અને જે માછલીને ખુબ જ મહેનતથી આ બાળક કિનારા ઉપર લાવ્યું હતું તેની ઉપર ઝપાટો મારી અને તેને ખાઈ જાય છે. બાળક ડરી જાય છે અને ફિશિંગ પોલને છોડી અને સાઈડ ઉપર આવી જાય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઈને ઘણા લોકો હેરાન પણ રહી ગયા છે અને તેને શેર પણ કરી રહ્યા છે.  એક નાનું 7 વર્ષનું બાળક કોઈ તળાવ કિનારે માછલી પકડી રહ્યું છે, બાજુમાં તેના પિતાનો પણ અવાજ સાંભળી શકાય છે. તેના પિતા તેનું મનોબળ વધારતા કહી રહ્યા છે કે “બડ્ડી… તે પકડી લીધી… બધું જ ઠીક છે બડ્ડી… બસ આગળ વધતો રહે.”


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.