શિવજી બદલી શકે છે તમારું જીવન, ખાતરી ન તો ૐ લખીને શેર કરો અને મહાદેવના ફોટાને સ્પર્શ કરો તમારી બધી મનોકામના થશે પૂર્ણ

ધર્મ

ઓમ નમઃ શિવાય આજે અમે તમને એક અનોખા મંદિર વિશે જણાવવા માટે જઈ રહયા છીએ.ભારતના દેશના બિહાર રાજ્યમાં આવેલા બગહામા વડ અને પીપળના થડમાં એક કુદરતી રીતે બનેલું શિવાલય આવેલું છે.તમને બતાવીશું કે પશ્ચિમ ચંપારણમા આવેલા તડવલિયા ગામમાં છે.

આ પ્રાચીન મંદિર.નવાઈ લાગે તેવા સદીઓ જુના આ પ્રસિદ્ધ મંદિરમાં ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ બને ઝાડ પણ વર્ષો જુના છે આ બંને ઝાડની ડાળીઓ આશ્ચર્યજનક રીતે ભોલેનાથના ડમરુ, ધનુષ અને ગળાનો હાર એટલે કે સાપ તેમજ ત્રિશુલની સાથે મળતી આવે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પ્રસિદ્ધ મંદિર અતિપ્રાચીન છે.અહીં દર્શને આવનાર ભક્તની મનોકામનાઓ શિવજી પુરી કરે છે. ગામલોકોના જણાવ્યા મુજબ અહીં આ જગ્યાએ વર્ષો પહેલા ગાઢ જંગલ આવેલું હતું અને ત્યાં યોગી બાબા હરીનાથ તપ કરતા હતા.

કહેવાય છે કે બાબાએ અહીં જ જીવતા જ સમાધિ લીધી હતી.ત્યાર બાદ તેમના અનુગામી ઉમાગીરી અહીં આ જગ્યાએ મંદિર બનાવવાની ઇચ્છાથી ગયા હતા તો ત્યાં એક અજીબ ઘટના બનવા પામી હતી. અહીં આ સ્થળે બનતું એવું કે દિવસ દરમિયાન મંદિરનું બાંધકામ થતું હતું અને રાત્રીના સમયે આ મંદિર ધ્વસ્ત થઈ જતું હતું. ત્યારબાદ ચર્ચા કરવામાં આવી અને તે અંતે આ મંદિરનું નિર્માણકાર્ય અટકાવી દેવામાં આવ્યું.

અહીં અમે તમને જણાવવા માગીશું કે બાબાની સમાધિના સ્થળે અગાઉથી જ એક શિવલિંગ બનેલું હતું.સમય જતા આ વડ અને પીપળના વૃક્ષો શિવલિંગની ફરતે વીંટળાઈ ગયા છે અને ડાળીઓ પણ એવી ગોઠવાઈ ગઈ છે કે જાણે એક મંદિરની જ રચના થઈ ગઈ હોય.

મંદિરમાં જવા અને આવવા માટે એક જ નાનકડો રસ્તો છે જેમાં બે થી ત્રણ માણસો જ જઈ શકે છે અને દર્શન કરી શકે છે.મંદિરમાં પ્રવેશ કરતા નીચા નમીને જવી પડે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *