કોના બાપની બીક / સુરતના લીંબાયત વિસ્તારમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી બર્થડે ઉજવ્યો, રાત્રી કર્ફ્યુનો ભંગ કરી પોલીસને ખુલ્લો પડકાર : જુઓ વિડિઓ થયો વાઇરલ

ટોપ ન્યૂઝ સુરત

ગુજરાતમાં(Gujarat) કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે આ દરમ્યાન સુરત શહેરમાં ફરી એકવાર જાહેરનામાના ધજાગરા ઉડતા હોવાનો કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં લીંબાયત વિસ્તારમાં જાહેરમાં કેક કાપવામાં આવી હતી. એટલું જ નહિ પરંતુ તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. 

સુરતમાં ફરી એક વખત જાહેરનામાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.લીંબાયત વિસ્તારમાં સરાજાહેર તલવારથી કેક કાપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.રાત્રે 10 વાગ્યાથી કરફ્યુ લાગુ થાય છે.

શહેરમાં ફરી એકવાર જાહેરનામાના ઉડયા ધજાગરા,લીંબાયત વિસ્તારમાં જહેરમાં કાપવામાં આવી કેક તલવાર વડે કેક કાપતો વીડિયો થયો વાયરલ જાહેરમાં બર્થડેની કરવામાં આવી ઉજવણી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ઉડયા લીરેલીરા રાત્રી કરફ્યુના પણ ધજાગરા લીંબાયત પોલીસના રાત્રી પેટ્રોલિંગ સામે પણ ઉઠયા સવાલસોશ્યલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

આ કથિત વિડીયોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. તેમજ તેની સાથે રાત્રી કરફ્યુના પણ ધજાગરા ઉડયા હતા. તેમજ લીંબાયત પોલીસના રાત્રી પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠયા છે. આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/h9fxq-lMddI )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.