ગાયમાતાને સ્પર્શ કરી આશીર્વાદ લઈ લો, તમારા બધા જ કામ થઇ જશે  પુરા, જો છોડીને જશો તો લાગશે મહાપાપ

ધર્મ

આપણા સમાજમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.હિંદુ ધર્મમા ગાય માતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયમાં જુદા જુદા 33 કોટી દેવતાઓનો વાસ રહેલો છે.જે વ્યક્તિ ગાયની પૂજા કરે છે તે બધા જ દેવી-દેવતાઓના આશિર્વાદ મેળવે છે.

ઘણા લોકો એવા છે કે જે નિયમિત પણે ગાયની સેવા કરે છે અને ખવડાવે છે. ઘણા લોકો તેમના ઘરમાં પહેલી રોટલી ગાય માટે બનાવે છે.જો તમે ગાતને રોટલી ખવડાવો છો તો તે દેવી-દેવતાઓને પ્રસન્ન કરે છે જેનાથી તમારાં જીવનની તમામ પરેશાની દૂર થશે. મોટાભાગના ઘરોમાં લોકો ગાયા માટે બનેલી પહેલી રોટલી કાઢે છે.તમે તે રોટલી ગાયને ખવડાવો છો તે તમને યોગ્યતા આપે છે.

પરંતુ જો તમે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવો છો તો તમને બમણુ ફળ મળે છે.આમ કરવાથી દેવ-દેવતાઓના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહેશે.તો હવે તમે પણ ગાયને રોટલી ખવડાવો તો ગોળ અને રોટલી ખવડાવજો જેથી તમને સારૂ ફળ આપે છે અને જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થશે.

જો તમે રોટલી સાથે ગોળ ભેગો કરી ગાયને ખવડાવો છો તો તે તમને ખરાબ શક્તિથી રક્ષણ આપે છે અને ફાયદા કરાવે છે.ગાયને રોટલી સાથે ગોળ ખવડાવો છો તો તમારી બધી જ અટકેલા કામ પૂર્ણ થાય છે અને તમે તમારા જીવન મા દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરે છે. જો તમે બેઠેલી ગાયને રોટલી ખવડાવો છો તે વધુ ફળદાયક બને છે.

મંગળવારે કોઇ અજાણ્યા રસ્તે ગાયને રોટલી અને ગોળ ખવડાવશો તે તમારા ઘરમાં સુખ અને સમૃધ્ધિ લાવે છે.જો તમે ઉપવાસ રાખો છો અને ગાયને રોટલી ખવડાવો છો તો તમને ઉપવાસનું સંપૂર્ણ ફળ મળશે.

ગાયને રોટલી ખવડાવવાથી તમારા પરિવારના બાળકો અને આવનારી પેઢીઓ ખુશ રહેશે અને રક્ષણ મેળવશે.જો તમે નિયમિત રૂપે ગાયને રોટલી ખવડાવશો અને તેની સેવા કરશો તો તમરા પરિવારના સભ્યો પ્રગતિ કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.