શિવજીને ખુશ કરવા કરી લો આ ઉપાય, આજ સુધી કરેલા બધા પાપોમાંથી મળશે છુટકારો, જુઓ આ કામ કરવાથી થશે સુખની પ્રાપ્તિ

ધર્મ

આપ સૌ જાણતા જ હશો કે હિન્દૂ ધર્મમાં દરેક દેવી કે દેવતાને વાર સમર્પિત હોય છે. તેમજ ભગવાન શંકર ને સોમવારનો દિવસ સમર્પિત છે. હિન્દુઓનો પવીત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. ત્યારે ભોલેનાથ ના ભક્તો તેમના દર્શન કરવા માટે મંદિરોમાં ઉમટી પડશે અને સાચા મનથી તેમની પૂજા અર્ચના કરશે અને સોમવારના દિવસે ભગવાન શંકરને રીઝવવા માટે ઉપવાસ પણ કરશે.

સોમવારના દિવસે ભગવાન શંકરની શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને જો તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભૂલ થી પણ કોઈ ભૂલ ના કરી બેસતા. ભગવાન શિવ ને દેવોના દેવ કહેવામાં આવે છે. જો તમે ખૂબ ધન અને વૈભવ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો દરરોજ સવારે શિવલિંગ પર જળ ચડાવું જોઈએ.

ખાસ કરીને નવ દંપતી સોમવારના દિવસે મંદિર માં જઈને પૂજા અર્ચના કરે તો તેમનું આવનાળુ ભવિષ્ય ખુબ જ સુખમય બનશે. સોમવારના દિવસે ભગવાન શંકર ના શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે.

નવ દંપતી સોમવારના દિવસે સાચા મનથી ભગવાન શંકર નું વ્રત રાખશે તો તેમને જીવનમાં ઘણા બધા લાભ થશે અને જીવન સુખમય વ્યતીત થશે. જો તમે ભગવાન શંકર ને પ્રસન્ન કરવા માંગો છો તો સોમવારે ભૂલ થી પણ માંસાહારી ભોજન, મદિરા અને કોઈપણ ખરાબ કામ કરવાથી બચવું જોઈએ.

ભગવાન શિવને રાખ ખૂબ જ પ્રિય હોઈ છે તેથી ઉપવાસ દરમિયાન રાખને પગે લગાવી જોઈએ નહીં. તેને માથા લર લાગવાથી ભગવાન શંકર પ્રસન્ન થશે.

ભગવાન શિવજી ને ભોલેનાથ એટલા માટે કહેવામાં આવે છે કે તે તેમના ભક્તોની થોડી ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવ પોતાના ભક્તોને દરેક સમસ્યા થી છુટકારો અપાવીને મોક્ષ પ્રદાન કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.