આ મહિલા પોલીસ ઓફિસર સામે તો રૂપવાન એકટ્રેસો પણ પાછી પડે,આ વિડીયો જોઈને તમારી આંખો ફાટીને ફાટી રહી જશે : જુઓ વિડિઓ

ઇન્ડિયા

સિક્કિમની મહિલા પોલીસ ઓફિસરના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. તસ્વીરો અને વિડીયો જોતા આ મહિલા ઓફિસર નહિ પરંતુ કોઈ મોડલ કે ફિલ્મોમાં કામ કરતી એક્ટ્રેસ જેવી દેખાય છે. આ યુવતીનું નામ છે એકશા હંગમા સુબ્બા… લોકો તેની મલ્ટિટેલેન્ટ વિશે ઘણી ચર્ચા કરી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

હંગમા સુબ્બા માત્ર એક પોલીસ અધિકારી જ નથી, પરંતુ તે સુપર મોડલ, બાઈકર અને રાષ્ટ્રીય સ્તરની બોક્સર પણ છે. સોશિયલ મીડિયા પર પણ તેની સારી ફેન ફોલોઈંગ છે. લગભગ 80 હજારથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. અહીં તે પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેની પોસ્ટ પર હજારો લાઈક્સ આવે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

હાલમાં જ તેણે એક પોસ્ટ કરી છે જેમાં તેની જીવન યાત્રા બતાવવામાં આવી છે. હંગમા સુબ્બાને શરૂઆતથી જ મોડલિંગનો શોખ છે. તેણે રિયાલિટી ટીવી શોમાં પણ ભાગ લીધો છે. સુબ્બાએ એમટીવી સુપરમોડેલ ઓફ ધ યર શોમાં પણ પોતાની આગવી ઓળખ ફેલાવી છે. મોડેલિંગમાં રસ હોવા ઉપરાંત, તે એક બહેતરીન બાઇકર અને રાષ્ટ્રીય સ્તરની બોક્સર પણ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

હંગમા સુબ્બા કહે છે કે મારું પેશન અને પ્રોફેશન ખૂબ જ અલગ છે. તેણે પોતાના પિતાને પોતાના પ્રથમ ગુરુ ગણાવ્યા. બોક્સિંગ વિશે તેણે કહ્યું હતું કે તેના ગામમાં બોક્સિંગના ક્લાસ ચાલતા હતા. પિતાએ મને ફિટ રહેવા માટે ત્યાં મોકલી હતી. પણ ત્યાંથી મને બોક્સિંગની લત લાગી ગઈ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

તેણે બાઇકના શોખ વિશે જણાવ્યું કે એકવાર પિતા ભાઇને ડ્રાઇવિંગ શીખવતા હતા ત્યારે હું પણ પાસે જ ઉભી હતી. તેણે મને કહ્યું કે તું પણ ટ્રાય કર… તું કેમ ન કરી શકે! અને પછી હું પણ બાઇક ચલાવતા શીખી ગઈ. હંગમા સુબ્બાએ કહ્યું કે તેના પિતા જ બોક્સિંગ, બાઇક ચલાવવા અને પોલીસ બનવા મારી પ્રેરણા બન્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ 19 વર્ષની વયે પોલીસ સેવામાં જોડાનાર હંગમા સુબ્બાની અસાધારણ પ્રતિભાના વખાણ કર્યા છે. મહિન્દ્રાએ તેમને વન્ડર વુમનનું બિરુદ આપ્યું હતું. અભિનેત્રી મલાઈકા અરોરાએ પણ તેની પ્રશંસા કરી હતી..

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

હંગમા સુબ્બા કહે છે કે તમારો જે પણ શોખ છે તેને પૂરો કરવાની ઈચ્છાશક્તિ હોવી જોઈએ. દુનિયામાં એવું કોઈ કામ નથી કે જેને તમે પૂર્ણ કરવા માંગતા હોવ અને તેમાં સફળતા ન મળે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *