જો શિવ મંદિર માંથી લઈ જશો આ એક વસ્તુ તો તમારો બેડો થઈ જશે પાર, જુઓ તમે સાંભળી નઈ શકો એટલી આવશે ખુશખબરી

ધર્મ

હિન્દૂ ધર્મ અને ધર્મ શાસ્ત્રો માં ભગવાન શંકર ને વિનાશના દેવતા કહેવામાં આવ્યા છે. ભગવાન શંકરને દેવ તરીકે માનવામાં આવે છે. તમેને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. તેમને ત્રિદેવ પણ કહેવામાં આવે છે. દુનિયાભરમાં ભગવાન શંકર ના ઘણા બધા ભક્તો અને મંદિરો આવેલા છે.

તો આજે અમે તમને એક એવા ઉપાય વિશે બતાવા જઈ રહ્યા છીએ. ભગવાન શંકર ના મંદિરમાં જઈને તેમનું જૂનું ત્રિશુલ લઈ અને તેમને નવું ત્રિશુલ અર્પણ કરવાનું છે અને તેમનું જૂનું ત્રિશુલ ઘરે લાવવાનું છે. જુના ત્રિશૂળને ઘરે લાવ્યા પછી તેને તમારા ઘરમાં સ્થાપિત કરો. આમ કરવાથી ભગવાન ભોલેનાથ તમારા પ્રસન્ન થશે અને હંમેશા તમારી રક્ષા કરશે.

જો તમે ભગવાન શંકર ને ચડાવેલા દૂધમાંથી દૂધના થોડા ટીપાં ઘરે લાવો અને તેને પાણી કે ઘરમાં રહેલા દૂધમાં મિક્સ કરો છો તો તમારું ઘર પવિત્ર થઈ જશે અને તમને ક્યારે કોઈ વસ્તુની કમી નહિ થાય.

એવું માનવામાં આવે છે ચાતુમર્શ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોવાથી બ્રહ્માંડ ચલાવવાનો ભાર ભગવાન શંકર ના માથે હોઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *