આલે લે…તારે / સરકારી આવાસમાં ધમધમી રહી હતી દારૂની નકલી ફેક્ટરી, જુઓ વિડિઓ શખ્સ આ રીતે લોકોને ઉતારતો હતો ગોળીમાં : VIDEO

અમદાવાદ

અમદાવાદ શહેરમાં અવારનવાર અનેક દારૂના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હવે શહેરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી(Counterfeit liquor factory) મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના નિર્ણય નગરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, રેવા આવાસ યોજનામાં નકલી દારૂ બનાવવાનું કારખાનું પકડી પાડવામાં આવ્યું છે. વાડજ પોલીસે 78 બોટલ દારૂ સહિત ખાલી બોટલ, બુચ, ડુપ્લીકેટ દારૂ માં નાખવાનું કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર મોંઘી બોટલમાં સસ્તો દારૂ બનાવીને ગ્રાહકો ને ઊંચા ભાવે વહેંચવામાં આવતો હતો.

જેમાં કોઈ નીલેશ રાઠોડ કરીને કોઈ વ્યકિત દારુ બનાવીને વેચતો હોય તેવી માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે આ નીલેશ રાઠોડ પોલીસ ચોપડે ફરાર બતાવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના નિર્ણય નગરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, રેવા આવાસ યોજનામાં નકલી દારૂ બનાવવાનું કારખાનું પકડી પાડવામાં આવ્યું છે. વાડજ પોલીસે 78 બોટલ દારૂ સહિત ખાલી બોટલ, બુચ, ડુપ્લીકેટ દારૂ માં નાખવાનું કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું છે.

જાણવા મળ્યું છે કે આ નીલેશ રાઠોડ પોલીસ ચોપડે ફરાર બતાવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના નિર્ણય નગરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.