ભારે કરી / સુરતના આ વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું હાઈ પ્રોફાઈલ કુટણખાનું, જુઓ અચાનક રેડ પડતા સુંદરીઓ એવી હાલતમાં ઝડપાઇ કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરમાં ક્રાઈમ દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા થોડા સમયથી સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધાની ઘટનો પણ ખુબ જ વધી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં કેટલાય કુટણખાના ઝડપી પાડ્યા છે, ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે અડાજણના માર્વેલા બિઝનેસ હબના પહેલા મળે ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસે રેડ કરીએ ત્રણ મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. સાથે જ સંચાલકને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. અડાજણ પોલીસ સ્ટેશન હદમાં આવેલા સ્પાના નામે ચાલતા દેહવેપારના ધંધા ઉપર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.

મારવેલા બિઝનેસ હબના પહેલા માળે દુકાન નંબર 117મા આદર્શ મસાજ પાર્લર નામની દુકાનના માલિકે પોતાની દુકાનમાં સંચાલક તરીકે વિજયકુમાર રાજેન્દ્રકુમાર દરિયાને રાખ્યો હતો. તેમ જ ત્રણ ભારતીય મહિલાઓને દુકાનમાં રાખી કસ્ટમર અને બોલાવી તેમની પાસે શરીર સુખ માણવાની પૂરી પાડવામાં આવતી હતી.

આ અંગેની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારે આ ખુલાસો થયો હતો. તેમજ રેડ દરમિયાન પોલીસને 9,000 નો મુદ્દા માલ મળ્યો હતો. તથા સંચાલકને પકડી લેવામાં આવ્યો હતો.

દુકાનના મૂળ માલિક નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ કામમાં હાજર મળી આવેલી ત્રણ ભારતી મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.