અરે બાપરે / નરાધમ પોતાની હવસ પુરી કરવા યુવતીનું શરીર ચુંથતો રહ્યો અને તેની નફ્ફટ બહેનપણી મોજથી વિડિઓ બનાવતી રહી, જુઓ પછી જે થયું એ જાણીને ચોંકી ઉઠશો

ઇન્ડિયા

આપણી જ આસપાસ વસતા લોકો જ મહિલા ના વિકાસ અને સુરક્ષા ની વાતો કરતા હોય છે આ મુદ્દા પર અનેક વાર આંખ આડા કાન કરવામાં આવતું હોય એવું પણ સામે આવ્યું છે કારણકે જે સમાજ ને વિસ્તારોમાં આપણે વસવાટ કરીયે છીએ તેની વચ્ચે જ અનેક વાર મહિલા ના સમ્માન ઘવાયા ના કિસ્સાઓ સામે આવ્યા જ છે જે શરમજનક છે.

આજે અહીં એવો જ તમામ નરાધમ વૃત્તિ ધરાવતા લોકો જેને મહિલા ના સમ્માન સાથે ક્યારેય લેવા દેવા જ હોતા નથી એવી નબળી માનસિકતા ધરાવતા લોકો કયારેય ખુબ મોટું પગલું ઉઠાવી લેતા હોય છે અને અંતે એનું પરિણામ સમગ્ર જનેતા ને ભોગવવું પડતું હોય છે અનેક સ્ત્રીઓ સાથે અણબનાવ ની ઘટનાઓ સામે આવતી જ હોય છે.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બહેનપણીએ પોતાની જ સખી સાથે ઘોર વિશ્વાસઘાત કર્યો છે. ખુબ ચાલાકી અને દિમાગ થી સમગ્ર ઘટનાને રચવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું છે કારણકે વાત જાણે એમ છે નોકરીની લાલચ આપીને યુવતી પોતાની બહેનપણીને એક યુવક પાસે મળવા લઈ ગઈ હતી.

અને પછી જ્યારે યુવકે યુવતીને બેભાન કરીને યુવતી પર દુષ્કર્મ આચર્યું, ત્યારે તેની દગાબાજ સહેલી તેનું અસલી સ્વરૂપ બતાવી જ દેતા તેનો વીડિયો બનાવતી રહી. આ સાથે જ તેની સખી એ ખુબ મુશ્કેલીમાં યુવતી ને ધકેલી દીધી, સખીના વિશ્વાસઘાત અને હેવાનિયતનો શિકાર થયા બાદ પીડિત યુવતીએ હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અહીંના સીપીનગરમાં રહેતી 19 વર્ષની એક યુવતી મોના (નામ બદલેલ) બીએની વિદ્યાર્થિની છે. મોનાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 ફેબ્રુઆરીએ તેની મુલાકાત કોર્ટ કમ્પાઉન્ડમાં ચંદીગઢની રાની (નામ બદલેલ) સાથે થઈ હતી. મોનાએ રાનીને ક્યાંય પાર્ટ ટાઈમ નોકરી શોધી આપવા માટે કહ્યું હતું.

આથી રાનીએ પોતાના એક મિત્ર બલરામ વિશે જણાવ્યું અને કહ્યું કે, તે તને નોકરી અપાવી શકે તેમ છે. આથી મોના બલરામને મળવા માટે તૈયાર થઈ ગઈ. મોનાએ કહ્યું કે, જ્યારે રાની તેને બલરામને મળવા માટે લઈ ગઈ, ત્યારે બલરામે તેને પીણું અને ચિપ્સ ઑફર કર્યા. આ કૉલ્ડ્રિંક્સ પીધા બાદ તે બેભાન થઈ ગઈ. જ્યારે મોના ભાનમાં આવી,

ત્યારે તેણે જોયું તો બલરામ તેના પર રેપ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની સહેલી જોવા મળી, જે દુષ્કર્મ સમયે તેના ફોટો અને વીડિયો ઉતારી રહી હતી. પોતાની હવસ સંતોષ્યા બાદ આરોપીએ ધમકી આપી હતી કે, જો કોઈને કહીશ, તો વીડિયો અને ફોટા વાયરલ કરી નાંખીશ અને તને જાનથી મારી નાંખીશ. જે બાદ આરોપી તેને છોડીને ફરાર થઈ ગયો.

થોડા દિવસો સુધી તો શ્વેતા ડરના કારણે ચૂપ રહી, પરંતુ આખરે પોતાના પર થયેલ પીડા અને વેદના ના સૂરો એ તેને અંદર થી પ્રેરિત કરી ને આખરે યુવતી એ પોતે હિંમત એકઠી કરીને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને આરોપી બલરામની ધરપકડ કરવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.