અરે બાપરે…બધા વચ્ચે આવું થોડું કરાય / છોકરાએ છોકરી સાથે બધા વચ્ચે કરી કિસ અને પછી એવી હરકત કરી કે વિડીયો જોઈ તમે પણ કહેશો કે એલા થોડું કરાય

અજબ ગજબ ટોપ ન્યૂઝ

હાલ સોશિયલ મીડિયા પર લગ્ન, જન્મદિવસ, કે કોઈ બીજી પાર્ટીના ડાન્સ વિડીયો ખૂબ જ વાયરલ થતાં જોવા મળે છે. આ વિડીયો રમૂજી હોય છે એટલે જ લોકોને વધુ પસંદ આવતા હોય છે. લોકો આવા વિડીયો જોવાના ખૂબ પસંદ કરે છે. આજે અમે તમને એક એવા જ વિડીયો વિષે વાત કરવા જઈ રહ્યા છીએ આ વિડીયોમાં એક છોકરો કોઈ છોકરીને પૈસા આપવા માટે એવું કરે છે કે વિડીયો જોઈને તમે પણ દંગ રહી જશો.

છોકરી સાથે યુવકે કરી નાખી અજીબ હરકત : આ વિડીયો બિહારના કોઈ ડાન્સ પાર્ટી નો છે, આ વિડીયોમાં એક ડાન્સર કોઈ છોકરા પાસેથી પૈસા લેવાની કોશિશ કરતી જોવા મળે છે, પરંતુ છોકરો પૈસા આપવા માટે છોકરી સાથે એવી હરકત કરે છે કે ત્યાં બેઠેલા લોકો પણ આ જોઈને હેરાન થઈ જે છે. આ છોકરો પૈસાને પોતાના મોમાં રાખીને યુવતીને આ પૈસા તેના મો દ્વારા લેવાનું કહે છે. આ જોઈને યુવતી પણ એક વાર વિચારે છે.

પરંતુ ત્યારબાદ યુવતી પણ તેના મોંમાં મૂકેલા પૈસા લઈ લે છે અને આ દ્રશ્ય જોઈને છોકરાના મિત્રો ખૂબજ ખુશ થાય છે. ત્યારબાદ ફરીવાર આ યુવક એક બીજી નોટ પોતાના મોંમાં મૂકી દે છે અને ફરીવાર યુવતીના નજીક જઈને તેને આ નોટ મો દ્વારા લેવા કહે છે. ત્યારે છોકરી છોકરાને ના પડે છે પરંતુ પછી તે ફરી વાર નોટ લેવા જે છે તો છોકરનો મિત્ર બંને ને પકડી રાખે છે, એન પછી જે થાય છે વિશ્વાસના આવે તો જુવો વિડીયો…

વિડીયો જોઈ લોકોએ કરી આવી કોમેન્ટ : આ વિડીયો યુ ટ્યુબ પર NRK Edit ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો ને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે અને 7 હજારથી વધુ લોકોએ તો તેને પસંદ પણ કર્યો છે. લોકોએ આ વિડીયો પર જુદી જુદી કોમેન્ટ પણ આપી છે.

આ વિડીયોમાં એક ડાન્સર કોઈ છોકરા પાસેથી પૈસા લેવાની કોશિશ કરતી જોવા મળે છે, પરંતુ છોકરો પૈસા આપવા માટે છોકરી સાથે એવી હરકત કરે છે કે ત્યાં બેઠેલા લોકો પણ આ જોઈને હેરાન થઈ જે છે. ત્યારબાદ ફરીવાર આ યુવક એક બીજી નોટ પોતાના મોંમાં મૂકી દે છે અને ફરીવાર યુવતીના નજીક જઈને તેને આ નોટ મો દ્વારા લેવા કહે છે. ત્યારે છોકરી છોકરાને ના પડે છે પરંતુ પછી તે ફરી વાર નોટ લેવા જે છે તો છોકરનો મિત્ર બંને ને પકડી રાખે છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.