લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી લેવી મોંઘી પડી / વર-વધૂ JCBમાં બેસીને લગ્નના માંડવે પહોંચ્યાં પછી અચાનક થયું એવું કે ઊંધે માથે પડ્યા : જોઈલો વિડિઓ

અજબ ગજબ ટોપ ન્યૂઝ

કેટલાક લોકોએ કપલના આ અલગ આઈડિયાની અફવા ઉડાવી હતી

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, એમાં વર અને વધૂ JCB પર બેઠેલાં જોવા મળી રહ્યાં છે. બંને વેડિંગ વેન્યુમાં એન્ટ્રી માટે JCBમાં બેસીને આવે છે. જોકે ત્યારે જ તેમની સાથે એવી ઘટના બને છે, જેને જોઈને કોઈને પણ હસવું આવી જાય. તો ચાલો, જાણીએ શું છે આ વાઈરલ વીડિયોમાં…

વર અને વધૂ JCBમાં બેસીને વેડિંગ વેન્યુમાં ગ્રાન્ડ એન્ટ્રી મારી રહ્યાં હતાં. જોકે ત્યારે અચાનક જ JCBનો આગળનો ભાગ ખૂલી જતાં કપલ નીચે પડી ગયું હતું. આ જોઈને લગ્નમાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા. આ વીડિયોને લઈને ટ્વિટર પર વિવિધ પ્રક્રારની કમેન્ટ્સ પણ લોકોએ કરી હતી.

શું છે આ વીડિયોમાં : વીડિયોમાં એ વાત જોઈ શકાય છે કે લગ્નના પ્રોગ્રામમાં વર અને વધૂની લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે JCB પર બેસીને યુનિક સ્ટાઈલમાં બંનેની એન્ટ્રી થાય છે. વરે બ્લેક કોટ-પેન્ટ પહેર્યું છે, જ્યારે વધૂ સફેદ ડ્રેસમાં દેખાઈ રહી છે. જોકે આ દરમિયાન JCBનો આગળનો ભાગ ખૂલી જાય છે અને કપલ ઊંચાઈ પરથી જમીન પર રાખવામાં આવેલા ટેબલ પર પડી જાય છે. આ જોઈને અહીં ઉપસ્થિત તમામ મહેમાન ચોંકી જાય છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયો વીડિયો : આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. જોકે આ ઘટના કઈ જગ્યાની છે, એ અંગેની માહિતી મેળવી શકાઈ નથી. કેટલાક યુઝર્સને આ દૃશ્ય ખૂબ જ ફની લાગ્યું, જ્યારે કેટલાક યુઝર્સએ આ ઘટના બનવા પાછળ JCBવાળાની બેદરકારી પર સવાલ ઉઠાવ્યો છે.

કેટલાક લોકોએ તો કપલના આ અલગ આઈડિયાની જ અફવા ઉડાવી. તેમનું કહેવું હતું કે લગ્નમાં આવા પ્રકારનો સ્ટન્ટ કરવો એ ખતરનાક સાબિત થઈ શકે છે. આ વીડિયોને ઘણા લોકોએ ટ્વીટ કર્યો છે.

જોકે ત્યારે અચાનક જ JCBનો આગળનો ભાગ ખૂલી જતાં કપલ નીચે પડી ગયું હતું. આ જોઈને લગ્નમાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા. આ વીડિયોને લઈને ટ્વિટર પર વિવિધ પ્રક્રારની કમેન્ટ્સ પણ લોકોએ કરી હતી. શું છે આ વીડિયોમાં : વીડિયોમાં એ વાત જોઈ શકાય છે કે લગ્નના પ્રોગ્રામમાં વર અને વધૂની લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે JCB પર બેસીને યુનિક સ્ટાઈલમાં બંનેની એન્ટ્રી થાય છે. વરે બ્લેક કોટ-પેન્ટ પહેર્યું છે, જ્યારે વધૂ સફેદ ડ્રેસમાં દેખાઈ રહી છે. જોકે આ દરમિયાન JCBનો આગળનો ભાગ ખૂલી જાય છે અને કપલ ઊંચાઈ પરથી જમીન પર રાખવામાં આવેલા ટેબલ પર પડી જાય છે.

જોકે આ ઘટના કઈ જગ્યાની છે, એ અંગેની માહિતી મેળવી શકાઈ નથી. કેટલાક યુઝર્સને આ દૃશ્ય ખૂબ જ ફની લાગ્યું, જ્યારે કેટલાક યુઝર્સએ આ ઘટના બનવા પાછળ JCBવાળાની બેદરકારી પર સવાલ ઉઠાવ્યો છે. કેટલાક લોકોએ તો કપલના આ અલગ આઈડિયાની જ અફવા ઉડાવી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.