અરે બાપરે / પોતાના જ લગ્નમાં દુલ્હને લાજ-શરમ વગર કર્યો એવો અશ્લીલ ડાન્સ કે જોઈને સંબંધીઓના હોશ ઉડી ગયા : જુઓ વિડિઓ

અજબ ગજબ ટોપ ન્યૂઝ

ભારતમાં આજથી લગ્નમાં એક મહિનાની બ્રેક લાગી ગઇ છે. હવે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કમૂર્હતા પછી જ થઈ શકે છે. બીજી તરફ, દુનિયાભરમાં લગ્નો હજુ પણ થઈ રહ્યા છે. આ દરમિયાન, અમને લગ્નનો આવો એક વીડિયો મળ્યો છે, જેમાં એક દુલ્હન તેના લગ્નમાં સરપ્રાઈઝ ડાન્સ કરતી જોવા મળી રહી છે. દુલ્હનના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને ચોંકી જશો : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ભારતનો નથી. આમાં એક દુલ્હન તેના વરની સામે ઉભા રહીને જે પ્રકારનો ડાન્સ કરી રહી છે તે જોઈને તમે પણ ચોંકી જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન તેના વરની સામે ડાન્સ કરી રહી છે. આ દરમિયાન લગ્નમાં આવેલા સંબંધીઓ અને પરિવારના સભ્યો ત્યાં ઉભા રહીને દુલ્હનનો ડાન્સ જોઈ રહ્યા છે.

વરની સામે ઉભી રહીને ડાન્સ કરી રહી છે દુલ્હન : વીડિયોને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો કે દુલ્હન તેના પતિની સામે ઉભા રહીને ડાન્સ કરી રહી છે. આ ડાન્સમાં દુલ્હનની સાથે છોકરીઓનું પણ એક ગ્રુપ છે. તમે જોઈ શકો છો કે સફેદ જેકેટ પહેરીને વર ખુરશી પર બેઠો છે અને દુલ્હન તેની આસપાસ ચક્કર લગાવી રહી છે. તે ઘણી વખત ડાન્સ કરતી વખતે તે વરરાજાના ખોળામાં પણ બેસે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હને બેકલેસ ડ્રેસ પહેર્યો છે. જેમાં દુલ્હનનું અડધું શરીર દેખાતું હતું. સોશિયલ મીડિયા પર ઘણા લોકોને દુલ્હનનો આ ડ્રેસ ખૂબ જ ઉત્તેજક લાગી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર @ImKindaFunny901 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે શું તે ખરેખર દુલ્હન છે? જો કે, કેટલાક લોકો દુલ્હનનું સમર્થન પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું દુલ્હન તેના લગ્નનો આનંદ માણી ન શકે?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.