ભારે કરી / સુરતમાં નામચીન બિલ્ડરે યુવતી સાથે એકલતામાં શરીરસુખ માણ્યું, જુઓ પછી યુવક રોજ શરીરસંબંધ ફોટા પડતો અને પછી કરતો એવું કે જાણીને તમે ચોંકી જશો

ટોપ ન્યૂઝ સુરત

એક રિપોર્ટ અનુસાર આ કિસ્સો મૂળ વડોદરા ના રામદેવ નગર નો છે.જ્યાં એક સગીરા ને એક યુવક સામે ની ફરિયાદ નોંધાવી છે.આ મામલે યુવકના લગ્ન થઈ ગયા પછી પણ સગીરા સાથે પરાણે રાખતો હોવાનો પણ ખુલાસો થયો છે.ગત ૨૭ તારીખે કોઠારીયા સોલાવન્ટ પાટા પાસેથી મળેલ યુવાનની ને મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

ડખ્ખામાં નહિ પરંતુ યુવાનની કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ કિલિંગનો મામલો સામે આવ્યો છે.ની પત્ની સાથે બિલ્ડરને પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં પતિ આડખીલી હોવાથી તેની કરવામાં આવી છે. એક અજાણ્યા ફોને નો ભેદ ઉકેલ્યો છે. પારડી ગામના મેહુલ પારધીને કોન્ટ્રાક્ટર પરેશ પટેલેમનોજ વાઢેરની સોપારી દીધી હતી. મેહુલ પારધીએ કામ રાજેશ પરમારને સોંપ્યું હતું.

રાજેશે મનોજને કોઠારીયા સોલાવન્ટ રેલવે પાટા પાસે પથ્થર મારી કરી નાંખી હતી. પરેશ પટેલને મૃતક મનોજ વાઢેરના પત્ની સાથે સંબંધ હતા. બંનેએ મૈત્રી કરાર પણ કર્યો હતો. બ્રાન્ચે સોપારી આપનાર પરેશ પટેલ, રાજેશ, મહેશ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં પત્નીને ઢોરની જેમ પતિને સબક શીખવડવામાં આવ્યો છે.

પરસ્ત્રી સાથે સબંધ રાખી પત્નીને માર મારનાર પતિની ધુલાઈ કરી હતી. મહિલા આગેવાન દર્શના જાનીએ ઇજાગ્રસ્ત પત્નીની સારવાર કરાવી. એટલું જ નહીં, પતિ પાસે હાથ જોડાવી પત્નીની માફી મંગાવી. હવે પછી પત્નીને નહીં મારે તેની બાહેનધરી લેવામાં આવી. સુરતમાં પતિને વીડિયો કોલિંગ દ્વારા રંગરેલીયા મનાવતા પકડી પાડનાર પત્નીને ઢોરની જેમ માર માર્યો હતો.

આ અંગે સમાજ સેવિકાને જાણ થતાં તેઓ પતિ પાસે પહોંચ્યા હતા અને જાહેરમાં તમાચાં મારી પતિને પાઠ ભણાવ્યાં હતાં. લગ્ન પછી અનેકવાર પત્નીને માર મારી અધમુવી બનાવી દેનાર પતિને છેલ્લી વોર્નિંગ આપી હતી. દર્શનાબેને જણાવ્યું હતું કે, વીડિયો કોલિંગ પર પરસ્ત્રી સાથે મસ્તી કરતા લફરાબાજ પતિને જાહેરમાં જ સબક આપવો જરૂરી હતો એટલે જ લાફા માર્યા છે.

પીડિત પત્ની લોકોના ઘરોમાં જઈને ઘરકામ કરે છે. તેમની આર્થિક પરિસ્થિતિથી સારી નથી. બે સંતાનોની માતા છે. પતિ વોચમેન છે. દિવાળીમાં પતિ મોબાઈલ પર વીડિયો કોલિંગ પર કોઈ સ્ત્રી સાથે મસ્તી કરતા હતા. બાળકો અંગે પતિને ટપારતાં પતિનો પીત્તો ગયો હતો અને ઢોર માર માર્યો હતો.

આ અંગે દર્શનાબેનને જાણ થતાં તેઓ પીડિતાના ઘરે પહોચ્યા હતા. તેમજ સાચી હકિકત જાણ્યા પછી પતિને સબક શીખવાડ્યો હતો. મદાવાદમાં 34 વર્ષની મહિલાને 15 વર્ષ નાના યુવક સાથે 4 વર્ષથી સંબંધ હતા. યુવકે લગ્ન માટે જીદ પકડતાં યુવતીએ ના પાડી હતી. યુવતીના પ્રેમમાં પાગલ યુવકે તેની ની ધમકી આપતાં યુવતીએ ગભરાઈને પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસે યુવકની ધરપકડ કરી હતી પણ તે જામીન પર છૂટી ગયો છે. અમદાવાદમાં 34 વર્ષની મહિલાને 15 વર્ષ નાના યુવક સાથે 4 વર્ષથી સંબંધ હતા. યુવકે લગ્ન માટે જીદ પકડતાં યુવતીએ ના પાડી હતી. યુવતીના પ્રેમમાં પાગલ યુવકે તેનીત્યાની ધમકી આપતાં યુવતીએ ગભરાઈને પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસે યુવકની ધરપકડ કરી હતી પણ તે જામીન પર છૂટી ગયો છે. આ યુવતીના 2016માં છૂટાછેડા થઈ ગયા હતા. એ પછી યુવતી પ્રેમીને મુક્ત રીતે મળતી અને સંબંધ બાંધતી હતી. ચાર વર્ષના સંબંધ પછી 19 વર્ષના થયેલા પ્રેમીએ લગ્ન માટે દબાણ કરવા માંડ્યું હતું. યુવતી તૈયાર ના થતાં તેણે ધમકી આપી હતી કે, મારી સાથે લગ્ન નહીં કરે તો તને ઉઠાવી જઈ તારી ત્યા કરી નાંખીશ.

આ ધમકીથી યુવતી ગભરાઇ ગઇ હતી. તેણે પખવાડિયા પહેલાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે યુવાનની ધરપકડ કરી હતી. પોલીસને યુવકના મોબાઇલમાં પ્રેમિકા યુવતીના અનેક વીડિયો મળ્યા છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કર્યા પછી તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો.

મહિલા દ્વારા બોલાવવામાં આવતી આ ટીમે મુકેશભાઈને ખૂબ જ સમજાવ્યા અને કહ્યું કે પુત્રવધુએ પોતાની દીકરી સમાન માનવી જોઈએ. તેમજ આ ઉંમરે તમારે આ બધું જ શોભા ના આપે. તેમજ અભયમ ટીમે મુકેશભાઈને જણાવ્યું આ એક ગુનો છે તમને સજા પણ થઇ શકે છે અને સમાજમાં આબરૂ જશે.

અભયમ ની ટીમે મુકેશ ભાઈ ને જણાવ્યું કે તમારે આ ઉમરે સામાજિક કાર્યોમાં તેમજ ભગવાનનું નામ લેવાનું છે. તમારે તીર્થ યાત્રા કરવી જોઈએ જેથી તમારા મનમાં આ ખોટા વિચારો દૂર થાય અને એક સારી બુદ્ધિ આવે. સારા ડોક્ટર જોડે લઈ જઈ ને પાસે તપાસ કરાવી મહિલા દ્વારા બોલાવવામાં આવતી આ ટીમે મુકેશભાઈ ને ખૂબ જ ઠપકો આપ્યો હતો તેમજ છે તેના પુત્રને જણાવ્યું હતું કે તેમને સારા મનોચિકિત્સક પાસે જઇને તપાસ કરાવવી જોઇએ.

ત્યારબાદ મુકેશભાઈએ પોતાના ગુના કબૂલ કરીને માફી માગી હતી.અભયમ ટીમ નું કહેવું હતું કે તેમને થોડા દિવસ એકલા રાખવામાં આવે અને તેમનું મન હોય ત્યાં હરવા-ફરવાની મંજૂરી આપવામાં આવે જે તેમના મગજ માંથી આ ખોટા વિચારો દૂર થાય અને એક સારું જીવન જીવે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *