ભારે કરી આજકાલના છોકરાઓએ / આઈસ્ક્રીમ પાર્લર ના નામે ચાલે છે કપલ બોક્સ, જુઓ પોલીસને મળ્યા નો જોઈ શકાય તેવા દ્રશ્યો

રાજકોટ

આઈસ્ક્રીમ પાર્લર ના નામે ચાલે છે કપલ બોક્સ , નો જોઈ શકાય એવા દ્ર્શ્યો કેમેરા માં થયા કેદ – જુઓ અહી,સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હતો. ત્યારે હવે સુરત બાદ રાજકોટમાં પણ કપલ બોક્સ બંધ કરાવવાની માગણી ઉઠી છે.

રાજકોટ શહેરમાં આત્મીય કોલેજ સામે સમામલતદાર કચેરીની પાછળના ભાગમાં, કેકેવી હોલ ની પાછળના ભાગમાં, કોટેચા ચોક પાસે, યુનિવર્સિટી રોડ, ચૌધરી હાઇસ્કુલ પાસે, ઢેબર રોડ વન વે સહિતના વિસ્તારોમાં કપલ બોક્સ ચાલતા હોવાનું સામે આવ્યું છે.

આઇસક્રીમ પાર્લર પર પહોંચી ત્યારે અહીં સેટી, ગાદલા, ઓશિકા ટેબલ ફેન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તો સાથે જ આઈસ્ક્રીમ પાર્લરમાં રાખવામાં આવેલ ફ્રીજમાં એક પણ આઈસ્ક્રીમ ન હતાં.

પ્રતિ કલાક 150 રૂપિયા ઉઘરાવવામાં આવે છે ચાર્જ- કેમેરો ફેરવવામાં આવતા ની સાથેજ કપલ બોક્સમાં આનંદ માણી રહેલા કપલ એક બાદ એક નાસતા જોવા મળ્યા હતા.

સમગ્ર મામલે સંચાલક ને પૂછવામાં આવતા તેઓ કોઈ પણ જાતની મંજૂરી વગર જ આઈસ્ક્રીમ પાર્લરના ઓઠા હેઠળ આ પ્રકારના ગેર કાયદે કપલ બોક્ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ ટુંક સમયમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ની જુદી જુદી ટીમ દ્વારા કપલ બોક્સ પર તવાઈ બોલાવવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.