મોદી સરકારના પૂર્વ મંત્રીની પુત્રીનો વીડિયો થયો વાયરલ, ઈન્ટરનેટ પર લોકો ફરી ફરીને જોઈ રહ્યાં છે કલીપ : જોઈલો વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ બોલિવૂડ

પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી આરુષીનો મ્યૂઝિક વીડિયો આવ્યો સામે, દોઢ લાખથી વધારે છે વ્યૂઝ. ગીતને લોકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. તેમાં આરુષિ અને વિશાલની વચ્ચેના સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. તેમની વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે જોવા મળે છે. 2 દિવસ પહેલાં રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધી દોઢ લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

આરુષિ અને વિશાલે આ ગીતનું જબરદસ્ત પ્રમોશન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી આરુષિ નિશંકની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. રાજકીય પરિવારથી સંબંધ રાખનારી આરુષિનો નવો મ્યૂઝિક વીડિયો રિલીઝ થયો છે. ગીતનું નામ છે – જો તુમકો જૂઠ લગે. શૌર્યા મહેતાએ આ ગીતને પોતાનો સ્વર આપ્યો છે. વીડિયો આરુષિ નિશંક અને વિશાલ સિંહ પર ફિલ્માવવામાં આવ્યું છે.

આરુષિનું ગીત રિલીઝ, જુઓ મળ્યા આટલા વ્યૂઝ: ગીતને લોકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. તેમાં આરુષિ અને વિશાલની વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યા છે. તેમની વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે જોવા મળે છે. 2 દિવસ પહેલાં રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધી દોઢ લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. આરુષિ અને વિશાલે આ ગીતનું જબરદસ્ત પ્રમોશન કર્યું હતું. આરુષિ અનેક મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. આરુષિ ફિલ્મોમાં પણ કામ કરે છે.

જાણો કોણ છે આરુષિ નિશંક: અભિનેત્રી અને મોડલ આરુષિ બાળપણથી આઈએએસ ઓફિસર બનવા માગતી હતી. પરંતુ પછી તેણે એક્ટિંગને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી. તે શાનદાર કથ્થક ડાન્સર છે. જુબિન નૌટિયાલના સિંગલ સોંગ વફા ન રાસ આઈથી આરુષિએ એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. તેના પછી તે સતત કામ કરી રહી છે. આરુષિને કવિતાઓ લખવાનો પણ શોખ છે. આરુષિ ફિલ્મ તારિણીની સાથે બોલીવુડ ડેબ્યુ કરી ચૂકી છે. જોકે મૂવી હજુ સુધી રિલીઝ થઈ નથી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે આરુષિ: આરુષિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ખૂબસૂરતીના મામલામાં તે બોલીવુડ દીવાઓને પણ પાછળ છોડે છે. તે અત્યંત સ્ટાઈલીશ અને ફેશનેબલ છે. જેનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આપે છે. ફેન્સને જાણીને આંચકો જરૂર લાગશે કે આરુષિ પરિણીત છે. તેણે અભિનવ પંત સાથે લગ્ન કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arushi Nishank (@arushi.nishank)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.