અરે બાપરે / સુરતમાં શરુ કાર દરમિયાન ડ્રાઈવરને ઝોકું આવી જતા સર્જાયો ભયંકર અકસ્માત : વિડીયો જોઇને તમારી આત્મા કંપી ઉઠશે

સુરત ટોપ ન્યૂઝ

સુરત શહેરમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આ ગંભીર અકસ્માતના દ્રશ્યો ભાગ્યે CCTV કેમેરામાં કેદ થઇ જાય છે. ત્યારે આવો જ એક અકસ્માત સુરત શહેરમાં બન્યો છે. જેમાં ફોર વ્હીલર કારે અકસ્માત(Four wheeler accident) સર્જ્યો છે.

શહેરના પાલ અડાજણ(Pal Adajan) વિસ્તારમાં ભયંકર અકસ્માત સર્જાઈ જવા પામ્યો છે. જેનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. સમગ્ર અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઇ જવા પામી છે. તમે આ સીસીટીવીમાં કેદ થયેલા વિડીયોમાં જોઈ શકો છો કે, એક કાર અચાનક જ આવે છે અને રેસ્ટરોન્ટની લારી સાથે ધડામ કરતી ભટકાઈ છે.

મળતી માહિતી અનુસાર, કાર ચાલકને ચાલુ કાર દરમિયાન ઝોકું આવી ગયું હતું જેને કારણે સીધી જ ફોર વ્હીલર રેસ્ટરોન્ટ ની લારી સાથે અથડાઈ છે. આ ભયંકર દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી.

અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર ચાલકને અચાનક જ ઝોકું આવતા કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે અને કાર સીધી જ રેસ્ટરોન્ટ સાથે અથડાઈ છે. પરંતુ આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને જાનહાની થઇ નથી.

તમે આ સીસીટીવીમાં કેદ થયેલા વિડીયોમાં જોઈ શકો છો કે, એક કાર અચાનક જ આવે છે અને રેસ્ટરોન્ટની લારી સાથે ધડામ કરતી ભટકાઈ છે. મળતી માહિતી અનુસાર, કાર ચાલકને ચાલુ કાર દરમિયાન ઝોકું આવી ગયું હતું જેને કારણે સીધી જ ફોર વ્હીલર રેસ્ટરોન્ટ ની લારી સાથે અથડાઈ છે. આ ભયંકર દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=944381999797890 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.