આલે લે તારે / સુરતની એક છોકરીએ કહ્યું મારે ઘણા બધા બોયફ્રેન્ડ છે, દરેક સાથે શારીરિક સબંધ પણ બાંધું છું, પણ પછી થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

સુરત

ઘણા બધા લોકોના પ્રેમ લગ્ન થયા હોય છે તેઓ લગ્ન પહેલા જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે તેઓના સંબંધ ખૂબ જ સરસ હોય છે પરંતુ જ્યારે તેઓ લગ્ન કરીને પોતાનું જીવન ગુજારે છે. ત્યારે થોડા સમયમાં જ તેઓની માથે મુશ્કેલીનુ આભ ફાટી નીકળે છે. એવો જ એક કિસ્સો હાલની સુરેન્દ્રનગરની એક મહિલા સાથે બન્યો છે.

આ મહિલાનું કહેવું છે કે હું 24 વર્ષની એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ત્રણ વર્ષ વીતી ગયા છે પણ હું અત્યારે ગર્ભવતી થઈ છું. પણ જ્યારે મારો પતિ મારી સાથે સહવાસમાં હોય છે ત્યારે એ કોઈ પણ દિવસ મારાથી સંતુષ્ટ થયા નથી. હું તેઓને ગમે તેટલું ચુંબવાનું કરું તો પણ તેઓ ઉત્તેજિત થતા નથી.

અત્યાર સુધીના વિવાહિત જીવનમાં અમે બહુ ઓછો સહવાસ નો આનંદ માણ્યો છે જેથી મારા પતિ મારાથી ખૂબ જ અસંતોષ છે. છૂટાછેડાનો સંકેત પણ તેઓ ઘણી બધી વખત આપી ચૂક્યા છે. જેથી કરીને મારે હવે એક ડોક્ટરને મળવું છે, તો હું તમારી સલાહ લઉં છું કે મારે કયા ડોક્ટરને મળવું પડે.

લોકોનું કહેવું છે કે, આપણા દેશમાં જાતીય શિક્ષણના અભાવને લીધે સ્ત્રીઓ તથા પુરુષો નો જે રંગીન રાતોનો આનંદ માણી શકતા નથી અને ઘણા બધા શિક્ષિત લોકોનો પણ કહેવું છે કે, બહારના દેશો કરતા આપણા દેશમાં સંભોગને લઈને ખૂબ જ ઊંડા વિચારો કરવામાં આવે છે.

બહારના દેશોમાં તો તેને શિક્ષણમાં પણ ઉમેરી દેવામાં આવ્યું છે આપણા દેશમાં પણ આવું થવું જ જોઈએ આવું મોટા મોટા શિક્ષિત લોકોનું કહેવું છે. હમણાં થોડા જ દિવસો પહેલા ની વાત કરીએ તો જામનગરથી એક યુવતીનું કહેવું હતું કે, હું 18 વર્ષની યુવતી છું મારાથી નીચી જ્ઞાતિ વાળા એક યુવકને હું ખૂબ જ પ્રેમ કરું છું.

હું તેની સાથે લગ્ન કરું તે મારા પિતા બિલકુલ પણ ઇચ્છતા નથી અને મારા ઘરમાં આ વાતને તદ્દન નકારવામાં આવશે અને બીજી જગ્યાએ મારો સંબંધ નક્કી કરી દેવામાં આવ્યો છે. મારો પ્રેમી અત્યારે મને કહે છે કે, તું લગ્ન કરી લે મારી સાથે તે મારી જિંદગી બગાડી નાખી જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આખી જિંદગી કુંવારો રહીશ અને મને એ ગમતું નથી આ એક યુવતીનો કહેવું છે.

હાલના સમયમાં છૂટાછેડા ની સમસ્યાઓ ખૂબ જ વધી રહી છે, ત્યારે અત્યારના શિક્ષિત લોકોને કહેવું છે કે, લોકોને પૂરતું જ્ઞાન નથી હોતો કે અમારે સંબંધ કેવા રાખવા અને કઈ રીતે ટકાવી જોવા જોઈએ તેના માટે સમાજમાં તેઓને શિક્ષણ પૂરું પાડવું જોઈએ અને તેઓને અલગ અલગ પ્રકારના સાહિત્ય અને અલગ-અલગ પ્રકારની ચોપડીઓ વંચાવી જોઈએ અથવા તો તેઓને બેસાડીને વિડિયો અને એવું જ્ઞાન આપવું જોઈએ કે જેથી કરીને તેઓને ખબર પડે કે અમારે કઈ રીતનું જીવન જીવવું જોઈએ જેથી અમે છુટાછેડા ન લઈએ.

ગુજરાતમાં આવેલ સુરતની એક યુવતી નું કહેવું છે કે મને એક સાથે ઘણા બધા છોકરાઓ સાથે પ્રેમ થઈ ગયો છે પણ હવે હું તેમાંથી કયા છોકરા સાથે લગ્ન કરું તે મને ખબર પડતી નથી હું અઠવાડિયામાં પાંચ દિવસ તે લોકો સાથે જઈને આનંદ માણું છું અને અમુક વખત તો એકલતાની પળોમાં પાળા ઉપર પણ બેસવા જાવ છું

.તો હવે મને સમજાતું નથી કે હું તે લોકોને શું કહીને આ સંબંધ તોડું જેથી કરીને અત્યારે હું ડિપ્રેશનમાં જતી રહી છું અને મારે હવે કોઈ સાધુ બાવા કે કોઈ ન્યુરોલોજિસ્ટ પાસે જવું પડશે. જેથી કરીને મારી આ સમસ્યાનો હલ આવે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *